________________
૫૪
श्रीजैनस्तोत्र सन्दोह
[૧૫ શ્રી મહેક
દઢ મન રાખી એક જ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન ધર્યું, તેમાં જ નિશ્ચલ રહ્યા. જે વારે તે દશ પ્રહર ધ્યાનમાં રહ્યા તેવારે લહેર વાજી, પણ ધ્યાનને મળે તે સર્પે પ્રાણ તન્મ્યા. સમગ્ર વિષવ્યાપ ટાળ્યા. આકાશે જયજયારવ પ્રવત્યાઁ. સમસ્તલેાક આનંદ પામ્યા,
""
એમને જન્મ સ. ૧૩૬૩ વડગામમાં, એસવાળ જ્ઞાતીય શેઠ આશા (મેરૂ. પ્ર. પારેખ આભા) જીવણાદે માતા. દીક્ષા વીજાપુરે સ, ૧૩૭૫ (મેરૂ. પ્ર. અને શત. ૧૩૬૫). નામ મહેદ્રપ્રભ. આચાર્ય પદ ૧૩૯૩ (મેરૂ. પ્ર. ૧૩૮૯) અણહિલપુર પાટણમાં સ. ૧૩૯૮ સ્તંભતીર્થ (ખંભાત)માં ગચ્છનાયક પદ. એકાશી વર્ષનું આયુષ્ય ભોગવી સ. ૧૪૪૪ (મેરૂ. પ્ર. શત૦ ૧૪૪૩)માં સ્વ`વાસ.
એમના પ્રતિષ્ઠા લેખ સ. ૧૪૫૪ મુ. ૧. ભ્રાંત જણાય છે. એમણે દીક્ષિત કરેલા શાખાચા ૯૨ભુવનતુંગર માટે “રાઉલ ખેંગારની સમક્ષ જુનાગઢમાં (ખેંગાર ૪થે. રાજ્ય સ. ૧૩૩૬-૯૦) જીએ આ સર્વે વેસ્ટ ઈંડિયા. ૨, પૃ. ૧૬૪-૬૫) તક્ષનાગને પ્રત્યક્ષ આણી ૧૬ ગારૂડીએના વાદ જીત્યા ને તેમની પાસે જિંદગી સુધી સર્પ પકડવાનેા અને ખેલાવવાના ધંધા ન કરવા એવા નિયમ કરાવ્યા. પાતશાહની મંજૂરીયાતથી સવા લાખ જાળ છેાડાવી, ૫૦૦ ભઠ્ઠી બંધ કરાવી.” આવેશ ઉલ્લેખ હાવાથી પણ મંત્રવિદ્યામાં એમની પ્રવીણતા પુરવાર થાય છે.
એમના ખીજા શિષ્ય જયશેખરસૂરિ (શાખાચા) થયા. તેમણે (નૃ સમુગક) રોકડા ગ્રામમાં સ.૧૪૩૬ માં ૧૨૦૦૦ શ્ર્લોકપ્રમાણ સ્ત્રાપજ્ઞવૃત્તિ યુકત ઉપદેશચિંતામણિ. (ભાંડારકર રીપોર્ટ સ. ૧૮૮૩-૮૪ પૃ. ૧૩૦, ૪૪ર-૪; વે. ન. ૧૫૬૫; પ્ર. હી. હ.), સં. ૧૪૬૨માં ખંભાતમાં પ્રમેાધચિંતામણિ (કીલડૅા રીપોર્ટ પૃ. ૯૫, પ્ર. જે. ધ. પ્ર. સભા
૯૨ એમણે સ. ૧૩૮૦ પહેલાં ઋષિમ`ડળ પર (જે. ૧૨૬, જે. પ્ર. ૫૪). આતુર પ્રત્યાખ્યાન ( કાં. વડાઃ મુહુ ૪ નં. ૧૨૪ ) અને ચતુઃશરણ પર વૃત્તિએ રચી છે.