SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ]. પ્રસ્તાવના ૫૩ ૩ પિતાના શિષ્યની અભ્યર્થનાથી સં. ૧૧૮૭માં પ્રાકૃતમાં નર્મદાસુંદરી કથાના રચયિતા. જ સં. ૧૧૬૯માં દધિપ્રદ (દાહોદ)માં ૭૬૯૧ લેક પ્રમાણ પિંડનિર્યુક્તિની વૃત્તિના પ્રણેતા વીરગણિના ગુરૂબંધુ. ૫ કુમારપાળ નૃપ પ્રતિબોધક, કલિકાળસર્વસુ, પૂર્ણતલગચ્છીય શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય.સં.૧૨૪૧માં અનેકાર્થકેરવાકર કૌમુદીના કર્તા. - ૬ વાદિદેવસૂરિના શિષ્ય અને વાદસ્થળ નામના ગ્રંથના રચયિતા પ્રદ્યુમ્નસૂરિના ગુરૂ. સત્તાસમય શતાબ્દી ૧૩. ૭ સં. ૧૨૮૭ના (ગુ.) ફાલ્ગન (મારૂ) ચૈત્ર વદિ ૩ ના રવિવારે આગિરિપરના દેલવાડા ગામમાં વિમળવસહિ સામે મંત્રીશ્વર વસ્તુ પાળ, તેજપાળે કરાવેલા લૂણસિંહ (ણિગ) વસહિકા નામના ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠા કરાવનાર નાગૅદ્રગચ્છીય. ૮. સં. ૧૪૨માં કુમારપાળ મહાકાવ્ય (પ્ર. ગોડીજીની પેઢી મુંબઈ)ને રચયિતા કૃષ્ણર્ષિગચ્છીય જયસિંહસૂરિના ગુરૂ. એમની નિર્લોભતા જોઈ મહમ્મદશાહે પ્રશંસા કરી હતી. ૯. મદનસૂરિના શિષ્ય, દિલ્હીના ફિરોજશાહ તઘલખના મુખ્ય જ્યોતિષી અને સં. ૧૪૨૭માં યંત્રરાજ નામના જ્યોતિવિષયકગ્રંથના બનાવનાર. ૧૦ અંચલગચ્છના પ૬મા પટ્ટધર અને જયશેખર તેમજ મેરૂતુંગ સૂરીના ગુરૂ. આ સર્વમાંથી અને પૃ. ૧૪૪ ઉપર છપાયેલા છરાપદ્વિીપાર્શ્વ સ્તવનના ર્તા છેલ્લા (અંચલગચ્છીય) હોવાનો સંભવ છે. . કારણ કે વિધિપક્ષપઢાવલીમાં નીચે મુજબ તે સંબંધી ઉલ્લેખ મળે છે– “એકદા મરૂસ્થળે નાણીગ્રામે શ્રાવકેએ ચોમાસું રાખ્યા. તિહાં વ્યાસીમે દિવસે વિધ્ર થયું જાણીને ધર્મની વાહર કરાવી, એટલે આશ્વિન સુદિ ' આઠમને દિવસે મધ્યરાત્રીને અવસરે ગુરૂમહારાજ કાર્યોત્સર્ગમાં બેઠા છતાં તેમને કાળદારૂણ સર્પ ડો. તેવારે મંત્ર, તંત્ર અને બીજી પણ અનેક જંગલની ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકાંતે
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy