________________
પ્રભસૂરિ || પ્રસ્તાવના ૧૨૫; . નં. ૧૬૯૯; પ્ર. હિંદી અનુવાદસહિત પરમકૃત પ્રભાવક મંડળ, ગૂ. અનુવાદયુક્ત. ભીમશી માણેક, મૂળ આહંતમતપ્રભાકર પૂના અને ખંભા ગ્રંથમાળા. સને ૧૯૦૦ કાશી.
એમણે રચેલા ગ્રંથે –
સ. ૧૩૫રમાં કાયસ્થ ખેતલની અભ્યર્થનાથી વચ ધાતોહિતવાહીનાં સંજ્ઞક કાતંત્રવિભ્રમ (હેમવિશ્વમ) ઉપર યોગિનીપુરમાં દિલ્હીમાં) ૨૬૧ લેકની વૃત્તિ (જે. પૃ. ૫૮), સં. ૧૩પ૬માં દ્વયાશ્રયમહાકાવ્ય (શ્રેણિક ચરિત્ર), સં ૧૩ ૬૩ની વિજ્યાદશમીને દિને કેસલા નગરમાં વિધિપ્રપા નામક સામાચારી ગ્રંથ, જેનો પ્રથમદર્શ એમના શિષ્ય વાચનાચાર્ય ઉદયાકરે લખે (પી. ૪, ૧૧૪; વેબર નં. ૧૯૪૪), સં. ૧૩૬૪ વર્ષે અયોધ્યામાં સંદેહવિષૌષધિ નામક કલ્પસૂત્રવૃત્તિ (વેબર નં.૧૮૮૭) સં.૧૩ ૬૪ સાધુપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ, સં. ૧૩૬પમાં દશરથપુરી (અયોધ્યા)માં અજિતશાંતિવૃત્તિ (પ્ર. કૂ. ખે. વલાદ) અને ઉવસગ્ગહરસ્તેત્રિવૃત્તિ (વિવેક. ઉદે. પ્રદેલા.ગ્રં. ૮૧), સં. ૧૭૬૫ સાકેતપુરમાં માનતુંગસૂરિકૃત ભયહરસ્તોત્ર પર્ વૃત્તિ (પી. ૧, પર, વેબર નં. ૧૯૬૫) સં. ૧૭૮૦માં પાદલિપ્તસૂરિકૃત સ્વર્ણસિદ્ધિગર્ભિત મહાવીર સ્તવન અવસૂરિ (બુહુ. ૨, નં. ૩૨૬) રચી સં. ૧૩૨૭ થી સં. ૧૩૮૯ વિવિધતીર્થકલ્પ–કલ્પપ્રદીપ (બુહ ૩, ૧. ૯૭; પી, ૪, ૯૧; પ્ર. બિલ્લી ઇં. કલકત્તા તથા સિંધી જૈન ગ્રંથમાળા.) એ સિવાય સવદુલ્લેખરહિત અનુયોગચતુષ્કોપેત ગાથા (પ્રાદે. લા. પુ. નં.૮૧), ધર્માધર્મપ્રકરણ પ્રા. (પી. ૫, ૧૧૧), આવશ્યક સૂત્રાવચૂરિ (ષડાવશ્યક ટીકા), રહસ્યકલ્પદ્રુમ,૯૦ ચતુર્વિધ ભાવના
૮૯ સં. ૧૬૨૫ માં ખ. વાચક મતિભદ્રના શિષ્ય ચારિત્રસિંહે રચેલી અવચૂરિ યુક્ત આ. કે. સંસ્થા રતલામ (માળવા) તરફથી સારસ્વત વિભ્રમના નામે પ્રસિદ્ધ થએલ છે. મૂળ કર્તા માટે કંઈ કહી શકાય તેમ નથી.
૯૦ જુઓ અનુયોગ ચતુષ્ટ વ્યાખ્યાંતર્ગત ઉલ્લેખ– - आम्नायस्त्वं रहस्यकल्पद्रुमेऽस्मभिः प्रकटितः ।