________________
[ ૧૪ શ્રી જન-શાંતિઆનંદપુરિભદ્ર−૮૬ વિજયસેન-૭ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણે રચેલી સ્યાદ્વાદમંજરીમાં એમણે સહાયતા આપી હતી. પી. ૪,
૮૫ એમણે તથા એમના ગુરૂબંધુ અમરચંદ્રસૂરિએ બાલ્યાવસ્થામાં વાદિઓને જીતેલા હેાવાથી સિદ્ધરાજ જયસિંહે બન્નેને અનુક્રમે વ્યાઘ્રશિશુક અને સિંહશિશુક બિરૂદ આપ્યાં હતાં. જી ઉદયપ્રભસૂરિકૃત ધર્માભ્યુદયકાવ્ય ( પી. ૩, ૧૮ ) ની પ્રશસ્તિમાંના ઉલ્લેખ— आनन्दसूरिरिति तस्य बभूव शिष्यः
पूर्वोऽपरः शमधरोऽमरचन्द्रसूरिः । बाल्येऽपि निर्दलितवादिगजौ जगाद व्याघ्रसिंह शिशुकाविति सिद्धराजः || એમાંના અમરચંદ્રસૂરિએ સિદ્ધાંતાણ્વ નામને મહાગ્ર ંથ રચ્યા. ૮૬ એમણે ર્કાલકાલ ગૌતમ બિરૂદ મેળવ્યું હતું અને તત્ત્વપ્રમેાધાદિક અનેક ગ્રંથ રચ્યા હતા.
૮૭ મંત્રીશ્વર વસ્તુપાળના પિતૃપક્ષના ગુરૂ હતા. આબુગિરિપરના દેલવાડા ગામમાં મંત્રીશ્વરે કરાવેલા લૂસિંહ (ભૂણિગ) વસહિકા નામના તેમનાથ પ્રભુના દેરાસરની સ'. ૧૨૮૭ના (ગૂ.) ફાગણુ (માર) ચૈત્રવિદ ૩ રવિવારે એમણે પ્રતિષ્ઠા કરી હતી. સ. ૧૨૪(૭)૮માં બાલચંદ્રસૂરિએ રચેલી આસડ વિકૃત વિવેકમ ંજરી ટીકા ( કી. ૨, પ; પી. ૩, ૧૦૦)ના સંશોધનમાં એમને પણ ફાળા હતા.
૩૩
૮૮ એમને મ`ત્રીશ્વર વસ્તુપાળે સૂરિપદથી અલંકૃત કર્યા હતા. એમણે રચેલા ગ્રંથા-લક્ષ્ય કયુક્ત ૧૬ સĆમય ધર્માભ્યુદય (સંઘપતિચરિત્ર) મહાકાવ્ય કે જે નરચદ્રસૂરિએ સાધ્યુ હતું (પી. ૨, પી. ૩, ૧૬; પા. ભ. તાડપત્ર) જ્યાતિષનેા ગ્રંથ નામે આરભસિદ્ધિ (પુરૂષાત્તમ ગીગાભાઈ ભાવ. ભાષાં. જે. ધ. પ્ર. સભા.) સંસ્કૃત તેમનાથરિત્ર, ષડશીતિ અને કર્માંસ્તવસ જ્ઞક ક ગ્રંથા પર ટિપ્પન સ ૧૨૯૯માં ધર્મદાસણિકૃત ઉપદેશમાળા પર ઉપદેશમાળાકર્ણિકા નામની ટીકા ધોળકામાં રચી. અને સુકૃતમ્પ્લેાલિની ( કાં. છાણી ) નામનું પ્રશસ્તિકાવ્ય (પ્ર. હમ્મીરમદમર્દન પરિ• ૩ ગા. એ.સી.) વગેરે.
૫૦
श्रीजैनस्तोत्रसन्दोह