________________
પ્રભસૂરિ ]
પ્રસ્તાવના.
પાટણમાં તપાગચ્છીય સોમપ્રભસૂરિને મળવા ગયા ઝોળીકાદિને નુકશાન કરતા ઉંદરોને વિદ્યાબળે આકર્ષ્યા અને અપરાધીને તારવી શાળા બહાર કઢાવી કૌતુક બતાવી સાધુઓને પ્રસન્ન કર્યા.
ત્યાંથી સંધ સાથે પાતશાહ શત્રુ જ્ય ઉપર ગયે. પિતે સંધપતિનાં કર્તવ્ય બજાવ્યાં. ગુરૂએ રાયણને દૂધથી વર્ષાવી. ત્યાંથી પાછા સ્વસ્થાનકે આવ્યા.
પાતશાહની સભામાં એક જણે અદ્ધર રાખેલા ટોપી અને ઘડાને ગુરૂએ પિતાના રજોહરણવડે હણ નીચે પાડ્યા અને ઘડામાંના જળને નિરાધાર સ્તંભાવી સર્વને ચક્તિ કર્યા.
આ સૂરિને પ્રતિદિન નવું સ્તોત્ર રચી નિરવા આહાર ગ્રહણને અભિગ્રહ ( પ્રતિજ્ઞાવિશેષ ) હતા. એમણે યમક-શ્લેષ-ચિત્ર-દે વિશેષમાં નવ નવ જાતનાં ૭૦૦ સ્તવન ૮૧રચી તપાગચ્છના રસમતિલકસૂરિને અર્પણ કર્યા હતાં (કાવ્યમાળા ગુચ્છક ૦, પૃ. ૮૬).
એમના પાસેથી ન્યાયકંદલી શીખીને સં. ૧૪૦૫ માં પ્રબંધકષર્તા ૮૩રાજશેખરે ન્યાયતંદલી વિવૃત્તિ રચી. (પી. ૩,૨૭૩) અને સં.૧૪રરમાં સમ્યકત્વ સપ્તતિકા રચનાર રૂપલ્લીયગચ્છના સંયતિલક૮૪મૂરિના પણ એ વિદ્યાગુરૂ હતા. સં. ૧૩૪૯માં નાગૅદ્રગચ્છીય મહેંક
૮૦ પરિચય માટે જુઓ જે. સ્ત. સંદેહ ભાગ ૧ ની પ્રસ્તાવના. પૃ. ૬૧ તથા તપાગચ્છીય પટ્ટાવલી.
૮૧ અદ્યાવધિ ઉપલબ્ધ સ્તોત્રો માટે જુઓ. જે. તે. સં. ભા. ૧ ની પ્રસ્તાવના પૃ. ૬૫. ( ૮૨ આ આચાર્ય ઉપરોક્ત સેમપ્રભસૂરિના શિષ્ય હતા. વિશેષ
માટે જુઓ જે. સ્ત. સંદે. ભા. ૧ ની પ્રસ્તા. પૃ. ૬૨. * ૮૩ એમની ગુરુપરંપરા તથા વિશેષ હકીક્ત માટે જુઓ , “શ્રીવિજયાનંદસૂરીશ્વર જન્મશતાબ્દીસ્મારકગ્રંથ'માં પ્રકાશિત વાચના
ચાર્ય સુધાકળશ અને તેની ગુરુપરંપરાશીર્ષક મારે લેખ. ન ૮૪ જુઓ, જે. સ્ત. સંદેહ ભા. ૧ની પ્રસ્તાવના. પૃ. ૭૦.,