________________
પ્રભ]
પ્રસ્તાવના
૧૩ કમળપ્રભ. જુદા જુદા ગચ્છમાં ભિન્ન ભિન્ન સમયે આ નામની પણ અનેક વ્યક્તિઓ થએલી છે. જેમકે – ( ૧ રૂદ્રપલ્લીય ગચ્છના દેવપ્રભાચાર્યના શિષ્ય. એમણે રચેલા જિનપંજરસ્તોત્ર પ્રસિદ્ધ છે. સમય નિર્ણય માટે સાધન નથી.
૨ પૌણિમ ગચ્છના ચક્રેશ્વરસૂરિ૫–ત્રિદશપ્રભ-તિલક૬ -ધર્મપ્રભ–અભયપ્રભ-રત્નપ્રભસૂરિના શિષ્ય. એમણે સં. ૧૩૭રમાં પુંડરીક ચરિત્ર રચ્યું. પ્ર. લે. સં. ૧૩૭૯, ૧૩૮૭-બુ. ભા. ૧, લે. ૪૮૬, ૧૮૪. સીમંધર જિનસ્તવન અપ્રભ્રંશ ( પ્ર. જિ. સ્ટે. સં. ભાગ ૧ લે ) બનાવનાર મેરૂનંદનના, તેમજ સં. ૧૫૦૧ માં નેમિચંદ્ર ભાંડાગારિક કૃત પ્તિશતક પર ટીકા (વિવેક. ઉદે; લીં; કાં. વડે; વે. નં. ૧૬૭૦–૭ર) માં તથા ઉત્તરાધ્યયન લધુવૃત્તિના રચનાર સાધુનંદનના શિષ્ય તપોરત્ન અને ગુણરત્નના દીક્ષા ગુરૂ. એમની વિશેષ હકીકત માટે જુઓ. મેરૂનંદન કૃત જિનદયસૂરિ વિવાહલે (પ્ર. જૈ. ઈ. ગૂ. ક સં. તેમજ એ. રા. સં. ૩) તથા ૧૪૧૫ માં જ્ઞાનકળશકૃત જિનદયસૂરિ પટ્ટાભિષેક રાસ. (પ્ર. જે. અ. ગૂ. કા. સં. )
૭૫. એમના ગુરૂ વર્ધમાનસૂરિ હતા. એમણે રચેલા ગ્રંથો પૈકી જીવલ્લભસૂરિકૃત સાર્ધશતક ઉપર પ્રાકૃત વૃત્તિ (તાડપત્ર), શતક બૃહદ્ ભાષ્ય. લે. ૧૪૧૩ (સં. ૧૧૭૯) પૌષધ વિધિ પ્રકરણ ગા. હર, સિદ્ધાંતસારોદ્વાર પ્રકરણ ગા. ૧૧૩, પદાર્થ સ્થાપના સંગ્રહ પ્રકરણ. ગા. ૧૧૯, ઉપધાન પૌષધ પ્રકરણ. સૂક્ષ્માર્થ સપ્તતિ પ્રકરણ ગ. ૭૫, ચરણકારણસપ્તતિ પ્રકરણ. ગા. ૫૫, સભાપંચકસ્વરૂપ પ્રકરણ. ગા. ૪૩, સૂક્ષ્માર્ચસપ્તતિકાકતિપયપદગણિતટિપ્પન (પ્ર. કે, આ. સં. ઈદેર-માળવા) વગેરે ઉપલબ્ધ થાય છે. ચંદ્રપ્રભસૂરિકૃત પ્રાકૃત સમ્યકત્વ પ્રકરણ-દર્શનશુદ્ધિ પર વૃત્તિ રચવા માંડેલી. પરંતુ અધુરી મુકી સ્વર્ગે જતાં એમના પ્રશિષ્ય તિલકાચા સં. ૧ર૭૭માં પૂરી કરી હતી. એમના શિષ્ય પરમાનંદસૂરિના ઉપદેશથી