________________
amma
શ્રીજોનારતોરણોદ [૧૪ શ્રી જીન૩ મંડાહડગચ્છીય. એમના શિષ્ય અમરચંદ્ર, સં. ૧૫૧માં કલ્પસૂત્ર પર બાલાવબોધ રો (કે જેની તેજ વર્ષમાં લખેલી પ્રત લીં. દા. ૧૨ પ્રત નં. ૪ર મેજૂદ છે.)
૪ નાગૅદ્રગથ્વીય પ્ર. લે. સં. ૧૫૨૯ (બુ ભા. ૧), પ્રસ્તુત ગ્રંથમાં પૃ. ૩૯ ઉપર મુદ્રિત પાર્શ્વનાથ સ્તવનના અંતે ગ૭, ગુરૂ નામ અને રચના સંવત શિવાય માત્ર નામને જ નિર્દેશ કરેલ હોવાથી અન્ય સાધનો મેળવ્યા સિવાય અમુકની જ કૃતિ છે એમ નિર્ણય કરવો મુશ્કેલ છે.
૧૪ શ્રીજીનપ્રભસૂરિ.. સં. ૧૩૩૧માં લઘુખરતર શાખા પ્રવર્તાવનાર શ્રીજિનસિહસૂરિના શિષ્ય હતા.
આ આચાર્ય દિલ્હીની આસપાસ વિચરતા હતા તે વખતે દિલ્લીમાં મહિમ્મદશાહની સભામાં જ્યોતિષી ધારાધરે વર્ણવેલા સં. ૧૨૨૧માં પાટણમાં કુમારપાળના રાજ્ય અને વડાવલીમાં કુમારપાળના કૃપાસ્પદ ધારાવર્ષના રાજ્યમાં લખાયેલી રત્નચૂડથાની તાડપત્રની પ્રત પાટણમાં છે (પી. ૭, પૃ. ૬૯-૭૦). આ પરમાનંદસૂરિ કર્મવિપાકના વૃત્તિકાર હશે.
૭૬. સં. ૧૨૬૧માં પ્રત્યેકબુદ્ધચરિત્ર, સં. ૧૨૭૪માં જીતકલ્પવૃત્તિ, સં. ૧૨૭૭માં સમ્યકત્વપ્રકરણ વૃત્તિ, સં. ૧૨૯૬ આવશ્યક લઘુવૃત્તિ સં. ૧૩૦૪ () દશવૈકાલિક ટીકા, સમાચારી, (મુદ્રિત) શ્રાવક પ્રાયશ્ચિત સમાચારી, પૌષધિક પ્રાયશ્ચિત સમાચારી, ત્યવંદના વંદન-પ્રત્યાખ્યાન લધુવૃત્તિ, શ્રાવકપ્રતિક્રમણુસૂત્ર વૃત્તિ, સાધુ પ્રતિક્રમણસૂત્ર વૃત્તિ, પાક્ષિકસૂત્ર, પાક્ષિકક્ષામણુકાવચૂરિ વગેરે શ્રીપદ વિશિષ્ટ ગ્રંથના રચયિતા તિલકાચાર્ય ચંદ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિ ધર્મઘેષચંદેશ્વર શિષ્ય શિવપ્રભસૂરિના શિષ્ય હેવાથી એમનાથી ભિન્ન હોવા સંભવે.
૭૭. સં. ૧૩૮રથી ૧૪૦૦ વર્ષ ૨૫ રાજ્ય.