________________
ગ્રીન સ્તોત્રસાદ [ ૧૩ કમળસં૧૪૧૫ ના આષાડ સુદિ ૨ ના દિને સ્તંભતીર્થમાં શ્રી જિનદયસૂરિની૪ પદસ્થાપના કરી. એમના સદુપદેશથી સં. ૧૩૯૧ માં નૈષધકાવ્યની તાડપત્રની પ્રત શ્રાવકો તરફથી ખરીદાઈ (જે. ૧૪). અને સં. ૧૪૩૦ માં અભયદેવસૂરિ કૃત ભગવતીસૂત્રવૃત્તિની પ્રત (સં. ૧૨૭૪ માં લખેલી) ભંડારમાં મૂકાઈ (જે. નં. ૨પર) ૨૭ ટુંકમાં સ્થૂલિભદ્ર ફાગ ઓ.
ઉર. મૂળવતની પાટણના. નવલખા ગેત્રીય શાહ ઈશ્વરદાસે નંદીમહત્સવ (પત્સવ) કર્યો હતો. સં. ૧૪૦૬ માં નાગપુરમાં સ્વર્ગસ્થ થયા. એમને સં. ૧૪૦૧ માં ભેટ અપાયેલી ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિની તાડપત્રથી પ્રત ભાં. ઈ. માં છે.
૭૩, સં. ૧૪૦૬ માં માઘ શુદિ ૧૦ દિને નાગપુરના રહેવાસી શ્રીમાળશાહ હાથીએ કરેલા નંદી મહોત્સવ સહિત પદસ્થાપના થઈ સં. ૧૪૧પના અષાડ વદિ ૧૦ને દિને સ્તંભતીર્થમાં દિવંગત થયા. એમની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ સં. ૧૪૦૭ માં જેસલમેરૂમાં પ્રાકૃતમાં અંજનાસુંદરી ચરિયું રચ્યું. સં. ૧૪૧૧ માં એમના શિષ્ય
મકીર્તિગણએ પિતાને માટે કાતંત્ર વૃત્તિવિવરણ પંજિકા લખાવી. સં. ૧૪૧૨ માં એમને શ્રાવકોએ નિરયાવલિશ્રુતસ્કંધની પ્રત વહેરાવી.
૭૪ જન્મ સં ૧૩૭૫, પાલણપુરના વતની શાહ રૂદ્રપાળ પિતા. ધારલદેવી માતા. મૂળનામ સમરે. દીક્ષા નામ સોમપ્રભ સં. ૧૪૧૫ માં આષાડ સુદ ૨ ને દિને તરૂણપ્રભાચાર્યના હસ્તે પદસ્થાપના. પદ સ્થાપનાની જગ્યાએ જિનોદિયસૂરિએ અજિત જિન ચૈત્ય પ્રતિષ્ઠિત કર્યું તથા શત્રુંજયની યાત્રા કરી ત્યાં પાંચ પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૩૨ ભાદ્રવા વદિ ૧૧ ના દિને પાટણમાં મરણ. સં. ૧૪૨૩માં શ્રાવક શા. ઉદયસિંહે શતકવૃત્તિ નામનું પુસ્તક હોરાવ્યું (જે. નં. ૨૮૬). એમણે સં. ૧૪૧૫ માં ત્રિવિક્રમરાસ રચ્યો છે. સં. ૧૪૯ર માં જિનદયસૂરિ વિવાહલ, અજિતશાંતિસ્તવ તથા