________________
પાંતસૂરિ ]
૩૩
ચરિત્ર તેમજ સં. ૧૩૦૫ જેશલમેરમાં કૃતપુણ્યકારિત (માટી ટાળી ભ. પાલિતાણા) આદિ રચ્યાં છે. આ ધન્યશાલિભદ્ર ચરિત્રમાં સર્વાંદેવસૂરિએ પ ૬ સહાય આપી છે. સં. ૧૨૫૫માં પંચાખ્યાન (પંચતંત્ર) રોધ્યું કે જેના પર ઈટલીના વિદ્વાન હર્ટ લ મુગ્ધ થયા છે. સ. ૧૨૭૫માં આનંદાદિ દશ ઉપાસક કથા (જે. પ્ર. ૧૭) રચી.
પ્રસ્તાવના.
જિનપાલ–એમણે સં. ૧૨૬૨માં જિનેશ્વરસૂરિષ્કૃત ષસ્થાનક પર વૃત્તિ રચી (મુસ્ડ. ૬, નં. ૭૭૬), સનકુમાર ચરિત્ર મહાકાવ્ય સટીક, સ. ૧૨૯૩ માં જિનવલ્લભસૂરિષ્કૃતપ દ્વાદશકુલક પર વિવરણુ, સ. ૧૨૯૪માં જિનદત્તસૂરિષ્કૃત૫૮ ઉપદેશરસાયન ઉપર વિવરણું, પંચલિંગી વિવરણુ—ટિપ્પન, સં. ૧૨૯૪ માં જિનદત્તસૂરિષ્કૃત ચર્ચરી નામના અપભ્રંશ કાવ્ય પર વિવરણ (પ્ર. ગા. એ. સી), તે ઉપરાંત સ્વપ્નવિચાર ભાષ્યાદિ રચ્યાં. (અપભ્રંશકાવ્યત્રયી પ્રસ્તાવના પૃ. ૬૫-૭૦. જેસ. પ્ર. ૪૧. વે. નં. ૧૬૨૩).
સુમતિગણિ—એમણે સ’. ૧૨૯૫માં જિનદત્તસૂરિષ્કૃત ગણધરસાર્ધ શતક પર બૃત્તિ રચી. તે વૃત્તિ પહેલાં ખંભાતમાં માર’ભીને ધારાપુરી—નલકચ્છાદિ તરફ વિહાર કરતાં છેવટે મંડપ૬ ( માંડવગઢ )માં પૂરી કરી. તેને જૈન વિદ્વાન જહૂણે લખી અને તેને પ્રથમાદ જિનેશ્વરસૂરિ શિષ્ય કનક, લખ્યા. (જેસ. ૩૯, જે. પ્ર. ૫૦, ભાં. રી. ૧૮૮૨-૮૩ પૃ. ૪૮).
સૂરપ્રભ—આ મહાત્માએ સ્તંભતીર્થાંમાં પેાતાના જ૫–વાણી વડે દિગંબરવાદિ યમદંડને જીત્યા હતા. કાલસ્વરૂપ કુલકવૃત્તિ સ્તંભનકેશપાશ્વ જિનસ્તવન ( પ્ર. જે. સ્તા. સમુચ્ચય. ) તેમજ કવિતામાં બ્રહ્મકપ રચ્યા હતા. ચદ્રતિલક ઉપાધ્યાયને વિદ્યાનંદ નામનું
૫૬ એમણે સ. ૧૨૮૭ માં જેસલમેરમાં સ્વપ્નસસતિકાøત્તિ રૂચી ( કાં. છાણી. )
૫૭-૫૮ નુ જૈનાત્ર સદેહ ભા. ૧ની પ્રસ્તાવના પા. ૨૫ અને ૩૩.
૩