SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ श्रीजैनस्तोत्रसन्दोह [11 શ્રી પૂર્ણ વ્યાકરણ ભણાવ્યું હતું. અને પૂર્ણભદ્રગણિકૃત ધન્યશાલિભદ્ર ચરિત્ર સંશાધ્યું હતું. જિનેશ્વરસૂરિ—મકાટ્ટના રહેવાસી શ્રેષ્ઠિ નૈમિચંદ્ર ભાડારિકના પુત્ર હતા. માતાનું નામ લક્ષ્મી. સ. ૧૨૪૫ માગશર સુદિ ૧૧ દિને જન્મ. મૂળ નામ અભડ. સ. ૧૨૫૫માં ખેડનગરમાં દીક્ષા લીધી તે સમયે વીરપ્રભ નામ ધારણ કર્યું. સ. ૧૨૭૮ ના માધ સુદિ તે દિને સર્વીદેવાચાચે તેમની જાલેર ( જાવાલ ) નગરમાં સ્થાપના કરી. સ. ૧૩૩૧ના આધિનવદિને દિને સ્વસ્થ થયા, વિશેષ માટે જુએ સ. ૧૭૩૧ માં સામમૂર્તિરચિત જિનેશ્વરસૂરિ દીક્ષાવિવાહવષ્ણુનરાસ, (પ્ર. જે; અ. . કા. સ'. પૃ. ૨૨૪) ખરતરગચ્છ પટ્ટાવલી, સંધપુરસ્થ શિલાલેખ અને અભયકુમારચરિત્ર પ્રાપ્તિ વગેરે. એમણે રચેલા ગ્રંથા–સં. ૧૩૧૩માં પાલણપુરમાં સંસ્કૃતમાં શ્રાવકધર્મ વિધિ રચી (જે. સ. પ્ર. ૩૬) અને તેના પર સ. ૧૩૧૭ માં પોતે જાવાસિપુર (જાલેાર)માં બૃહદ્ઘત્તિ રચી સંભળાય છે. જ્યારે એમના શિષ્ય લક્ષ્મીતિલકે પણ વૃત્તિ રચી છે (કાં. વડા. નં. ૨૧૪), રૂચિતઙક સ્તુતિ કે જે સં. ૧૬૨૪માં લવર્ધ (લેાધી)માં જિનહું સસુરિ–પુણ્યસાગર ઉપા.ના શિષ્ય પદ્મરાજે રચેલી વૃત્તિ-વ્યાખ્યા યુક્ત (પી. ૬, ૪૮) ઉપલબ્ધ થાય છે. વિ. સ. ૧૦૮૦ હરિભદ્રીય અષ્ટકવૃત્તિપ૯ કથામ્રાષ, પંચલિ’ગી૬° પ્રકરણ પ્રમાલક્ષ્મ, ૧ સ્થાન પ્રકરણ, નિર્વાણલીલાવતીર આદિના કર્તા ચૈત્યવાસીઓને વિજય મેળવનારા જિનેશ્વરસૂરિ વ માનસુરિના શિષ્ય હાવાથી એમનાથી ભિન્ન સમજવા. ૫૯. પ્ર. છે. મ. ભ. અમદાવાદ. ૬૦ પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર સૂરત. ૬૧. પ્ર. તત્ત્વવિવેચક સભા અમદાવાદ. ૬૨ Co :—of 2nd ઉત્સાહૈં।કૃતિ શ્રીવર્ધમાનરિ शिष्यावतंस वसतिमार्गप्रकाशक प्रभुश्री जिनेश्वरसूरिविरचित प्राकृत श्रीनिर्वाणलीलावतीकथेतिवृत्तोद्धारे लीलावतीसारे નિનાà etc.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy