SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈન સ્તોત્રો [ ૧૦ શ્રી જિનતાંબર યતિથી પ્રતિષ્ઠિત થએલાં જિનબિંબ પૂજનીય નથી એવો વાદ ખરતર જિનપતિસૂરિના મતાનુયાયિઓ કરતા હતા તેનું ખંડન છે ( જે. પ્ર. ૨૭ ) તે ગ્રંથનાં સામે આ આચાર્યે વિધિપ્રબંધવાદ સ્થળ નામનો ગ્રંથ રચ્યો કે જેમાં પિતાના મતનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે (જે. પ્ર. ૨૮). સં. ૧૨૩૩ માં એમણે કલ્યાણ નગરમાં મહાવીરપ્રતિમાં પ્રતિષ્ઠિત કરી. એમણે રચેલ તીર્થમાળા, જિનવલ્લભકૃત સંઘપટ્ટક પર ટીકા ૫૫ બ્રહદ્દવૃત્તિ, જિનેશ્વરસૂરિકૃત પંચલિંગી પર વિવરણ [વે. નં. ૧૬૨૩ ] ઈત્યાદિ સુપ્રસિદ્ધ છે, એમણે ચૈત્યવાસિઓને વધુ ખરા કર્યા હતા, તે ઉપરાંત ચિંતામણિ પાર્થસ્તવ, અંતરીક્ષપાસ્તવ, ચતુર્વિશતિ જીનસ્તવ વિધાલંકારમંડિતા સાવચેરિકા ઋષભસ્તુતિ (પ્ર. દે. લા. પુ. ફંડ) વગેરે પણ એમની કૃતિઓ છે. સં ૧૨૯૦ની આસપાસ વિશેષાવશ્યક પર શિષ્યહિતા નામની ટીકાની તાડપત્ર પરની પ્રત આશાદિત્ય નામના દ્વિજે લખી, તે લેખકે આ આચાર્યના પરમભકત મોઢવંશીય શાંતિ નામના શ્રાવકને યશામતિ નામની ભાર્યાથી થએલ પદ્યુમ્ન નામના પુત્રની ભાર્યા લક્ષ્મી માટે પ્રશસ્તિ રચી પ્રાંતે મુકી છે. તે લક્ષ્મીએ વર્ધમાન (વઢવાણ) નામના નગરમાં દેવભદ્રસૂરિના વ્યાખ્યાન સાંભળી આ પ્રત લખાવી તેજ સૂરિને અર્પણ કરી હતી. તે ભાં. ઈ.માં મૌજુદ છે. એમના શિષ્યો– પૂર્ણભદ્ર–એમણે સં. ૧૨૮૨માં પાલણપુરમાં અતિમુક્તક ચરિત્ર રચ્યું. સ. ૧૨૮પમાં જેસલમેરમાં છ પરિચછેદવાળુ ધન્યશાલિભદ્ર५५ तत्पट्टे श्री जिनपतिसूरिजशेऽथ पञ्चलिङ्गी यः ।। श्री सङ्घपट्टकमलं विवृत्त्य चक्रे बुधाश्चर्यम् ॥ १६ ॥ અભયકુમારચરિત્ર પ્રશસ્તિ-લક્ષતિલકગણિ,
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy