________________
દેવગણ ]
૨૫
ૐ ચંદ્રકુળના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય. એમનું આચાર્યાવસ્થામાં શ્રીચંદ્રસૂરિ નામ હતું. એમણે સ’. ૧૧૬૯માં ખૌહાચાય દિનાગના ન્યાયપ્રવેશ નામના બૌદ્ધ ન્યાયગ્રંથ ઉપરની રિભદ્રસૂરિ (પહેલા)ની વૃત્તિ પર પજિકા રચી ( પી. ૧,૮૧, પ્ર. ગા. એ. સી.), સ. ૧૧૭૧માં પેાતાના ગુરૂ ધનેશ્વરસૂરિએ રચેલી જિનવલ્લભસૂરિષ્કૃત સૂક્ષ્માવિચારસાર–સાર્ધશતક પરની વૃત્તિમાં સહાયતા આપી, સં. ૧૧૭૩માં જિનદાસ મહત્તરની નિશીથ પર વિશાદ્દેશક વ્યાખ્યા રચી, ગુર્જરેશ્વર કુમારપાળના રાજ્યમાં સ.૧૨૨૨ના ચૈત્ર સુદિ ૧૦મીએ ૨૦૦૦ શ્લોક પ્રમાણુ શ્રાદ્ધપ્રતિક્રમણત્રવૃત્તિ (જે. ૬, પી. ૧, ૩; ૩ અંગ્રેજી પ્રત ૧૪), નદીટીકા દુર્ગાપદ વ્યાખ્યા (સ. ૧૨૨૬ની પ્રત જે. ભ, માં છે. જે. ૬; પી. ૫, ૨૦૨) સ. ૧૨૨૭માં ૧૧૨૦ શ્લોક પ્રમાણ જીતકલ્પ બહણિ વ્યાખ્યા, સ. ૧૨૨૮માં નિરયાવલિ ( પાંચે ઉપાંગ ) પર વૃત્તિ અને તે ઉપરાંત ૫૫૦ શ્લાક પ્રમાણુ ચૈત્યવંદનસૂત્રવૃત્તિ, પ્રતિષ્ઠાકલ્પ, સસિદ્ધાંત વિષમપદપર્યાય, સુખમેાધાસમાચારી (પ્ર. દે. લા.) આદિ અનેક ગ્રંથા રચ્યા છે. ( જે. પ્ર. ૨૧)
પ્રસ્તાવના.
સાહિત્ય સર્જનમાં એમના જ મોટા ફાળા હેાવાથી પદ્માવત્યષ્ટક વૃત્તિ તેમજ ઉવસગ્ગહરં સ્તેાત્રની વૃત્તિ પણ એમની જ કૃતિ સંભવે છે. પરંતુ એક જ વ્યકિત તેના તે ગ્રંથ ઉપર સરખી રીતની ખે વૃત્તિ રચે એ સંભવિત નથી લાગતું. સાક્ષરા વિચારી નિણૅય લાવશે. ૭ સાગરચંદ્ર.
આ નામની ત્રણ વ્યક્તિએ નજરે પડે છે. તે આ પ્રમાણે— ૧ ગૂજરેશ્વર સિદ્ધરાજ જયસિંહની સભામાંના એક વિદ્વાન સ. ૧૧૯૩માં ગોવિંદસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ રચેલા ગણરત્ન મહાદ્ધિ (પ્ર. ચાખ` ભા. ગ્રં॰) નામના ગ્રંથમાં એમના કેટલાક શ્લા ઉધૃત કરેલા છે તેથી એમણે સિદ્ધરાજના વન રૂપી કાઈ કાવ્ય