________________
૩૨
ત્રાધિરાજચિંતામણિ ટળે. અને થાળીમાં લખી પીવાથી શીતળા (માતા) ને ઉપદ્રવ શાંત થાય. યંત્ર. ૫૧
सत्तरिसयं यंत्रं सर्वकार्येषु सुख उपजीयवं ॥ ભાવાથી
આ ૧૭૦ ના યંત્રથી સર્વ કાર્યમાં સુખ ઉપજે. યંત્ર પર
इदं सप्ततिशतं यंत्रं प्रधानचंदनेन स्थाल्यां लिखित्वा जातिलेखिन्या अष्टोत्तरशतं पुष्पैः संपूज्य ततः स्थाली प्रक्षाल्य पानीयं सप्तदिनानि पिबेत् सर्वदोषा यांति तं संहरति । पट्टे भक्त्या पुष्पादिभिः संपूज्य: सकलदूषितोपद्रवं राज्यादिभयं च प्रशमयति सर्वजनानुरागं च करोति । नवमं यंत्रविधिः संपूर्णम् ॥ ભાવાર્થ
આ ૧૭૦ને યંત્ર ઉત્તમ ચંદનથી જાઈની કલમથી થાળીમાં લખી ૧૦૮ પુષ્પથી પૂજિ તે થાળી પખાલીને પાણી ૭ સાત દિવસ સુધી પીવાથી સર્વ દોષોનો નાશ થાય. પાટલા ઉપર લખી ભક્તિપૂર્વક પુષ્પાદિથી પૂજન કરવાથી સર્વ પ્રકારના દુષ્ટ ઉપદ્ર, રાજ્ય વગેરેના ભયની શાંતિ કરે, (અ) સર્વ લેકને અનુરાગી બનાવે. યંત્ર, ૫૩
यंत्रमिदं गृहे चतसृषु भित्तिषु लिखेत् सर्वचौरभयं हरति । ભાવાર્થ –
આ યંત્ર ઘેર ચારે દિશાની ભિંતે લખવાથી ચોરના ભયનું નિવારણ કરે છે. યત્ર, ૫૪– पणवीसा य असिआ पनरस पन्नास जिणकर समूहो। नासेउ सयलदुरिअं भवियाणं भत्तिजुत्ताणं ॥१॥