________________
तिनयपत्त स्तोत्र'
313
विसा पणयाला विय तीसा पन्नत्तरी जिणवरिंदा । कम्मरयविप्पमुक्का झायह एए पयत्तेणं ॥२॥ सत्तरि पणतीसा वि य सही पंचेव जिणगणो एसो । जो झाएइ पइट्ठो सो मुच्चइ सयलदुरिएहिं ॥३॥ पणपन्ना य दसेव य पन्नठी तह य चेव चालीसा। अकोहे य तित्थयरा सोलस कुटेहिं झाएह ॥४॥ पंचदसकम्मभूमिसु उप्पन्नं सत्तरि जिणाण सयं । विविहरयणाइवनो-वसोहि हरउ दुरियाई ॥५॥ कम्मयखित्तुप्पन्ने तित्थयरे लोगसामिणो इहई । तिविहंमि उ कालजुए सव्वं तिविहेण वंदामि ॥६॥ काऊणं सुहं ज्झाणं देवगुरूपूयणं सुहमुहुत्तेणं । कुङ्कुमरोयणकप्पूरेण य लिह चकं तु ॥७॥ न य पहवंति पिसाया साइणि नहु चोरगाइ दुट्टवेयाला ।
अन्नेय दुट्ठसत्ता एयाए धरिज्जमाणीय ॥८॥ सावार्थ:
૨૫, ૮, ૧૫ અને ૨૦ જિનેશ્વરેનો સમૂહ ભક્તિ યુક્ત ભવિક જનોના સર્વ પાપને નાશ કરે. ૧
૨૦, ૪૫, ૩૦ અને ૭૫ એ કર્મ રજથી મુક્ત થએલા જિનેશ્વર દેવોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરીએ. ૨
૭૦, ૩૫, ૬૦ અને ૫ એ જિન સમૂહનું જે મનુષ્ય હર્ષ પૂર્વક ધ્યાન કરે છે તે [મનુષ્ય] સર્વ પાપથી મુક્ત થાય છે. ૩ - ૫૫, ૧૦, ૫ અને ૪૦ એ ક્રોધ રહિત જિનેશ્વરનું ૧૬ ખાનામાં ધ્યાન કરવું. ૪
પંદર. કર્મભૂમિમાં (૫ ભરત, ૫ અરવત અને ૫ મહાવિ. . દેહમાં) ઉત્પન્ન થએલા અને વિવિધ રત્નના જેવા વર્ણથી ભિત