________________
on સંવાધિરાજ ચિતામણિ - આ પરમ સદ્ભાવ છે, મનહર તત્ત્વ છે અને સર્વ શાને સાર છે, માટે દરેક કાર્યમાં યોજી શકાય છે. યંત્ર ૩૬-પ્રતમાં વિધિ નથી. યંત્ર ૩૭–
અરલના પત્ર ઉપર કાગ પીંછાની લેખિનીથી પોતાના રક્ત વડે લખી આ યંત્ર અગ્નિ ઉપર તપાવવાથી શત્રઓને નાશ કરે છે. યંત્ર ૩૮–
શરાવ સંપુટમાં (બે કેડીઆ ઉપરાઉપરી મૂકી) અગર પાટીઆ ઉપર પીતવર્ણ હરતાલ અથવા હલદરથી આ યંત્ર લખવાથી વિષને નાશ કરે. યંત્ર ૩૮
આ યંત્ર શુભ દ્રવ્યથી લખી ઘરે સ્થાપન કરવાથી સર્વ પ્રકારે શાંતિને આપનાર છે. યંત્ર ૪૦–
આ યંત્ર કંકુ, ગેરચંદન અને ચંદન આદિ સુગંધી દ્રવ્યથી લખી ભુજાદિ સ્થળે બાંધવાથી ગ્રહશાંતિ કરે, આ યંત્રમાં જણાવેલા પાંચે વર્ણ ભિન્ન ભિન્ન રચનાના પ્રકારથી સર્વ કાર્ય કરનાર છે. તે આ પ્રમાણે દરેક શુભકાર્યમાં માહેદ્રમંડળ યોજવું અને દુષ્ટકાર્યમાં આગ્નેય તેમજ વાયવ્યમંડળને ઉપયોગ કરવો.