________________
માડું સ્વામી ]
પ્રસ્તાવના.
લેાક પામ્યા હતા. એમના જીવન વિષે જુનામાં જુના ઉલ્લેખ મારા ધારવા પ્રમાણે આવશ્યકનિયુક્તિમાં દૃષ્ટિગાચર થાય છે. તેમાં શ્રીસ્થૂલિભદ્રને પૂર્વીની વાચના આપ્યાની હકીકત છે. પરંતુ વરામિહર તેમજ એમણે રચેલા ગ્રંથૈા સંબંધી નામનિશાન પણ નથી. જો નિયુક્તિઓ વગેરે ગ્રંથા એમની કૃતિ હેત તા સમ વિદ્વાન શ્રીહેમચંદ્રાચા તેના ઉલ્લેખ કર્યા સિવાય રહેત નહી.
આવશ્યકનિયુક્તિની ગાથા ૨૩૦માં શ્રીવસ્વામીનેપ અને ૨૩૨માં શ્રીઆ`રક્ષિતના અનુયાગના પૃથક્કરણના અંગે ઉલ્લેખ આવે છે. ત્યાર બાદ સાત નિન્દ્વવા પરત્વે વર્ણન કરતાં મહાવીર નિર્વાણુ બાદ ૪૯મે વર્ષે મેટિક (દિગંબર) મતની ઉત્પત્તિ જણાવેલ છે. આ રહી તે ગાથાઓ—
बहुरय परस अव्वत्त सामुच्छा दुग तिग अबद्धिभा वेव । एसि निग्गमणं बोच्छामि अहाणुपुव्वीप ॥ २३५ ॥ बहुरय अमालिपभवा जीवपरसा य तीसगुत्ताओ । मसा साढाओ सामुच्छे अस्समिताओ ||
૫ વી. નિ. સંવત્ ૪૯૬ (વિક્રમ સ. ૨૬)માં વતા જન્મ, વી. નિ. સ. ૫૦૪ ( વિ. સં. ૩૪ )માં દીક્ષા, વી. નિ. સં. ૫૪૮ ( વિ. સં. ૭૮ )માં યુગપ્રધાનપદ અને વી. નિ. સ. ૫૮૪ ( વિ. સં. ૧૧૪)માં સ્વર્ગવાસ થયા હતા.
વી. નિ સં. પર૨ ( વિ. સં. પર)માં જન્મ, વી. નિ. સં. ૫૪૪ ( વિ. સં. ૭૪ )માં દીક્ષા, વી. નિ. સં. ૫૮૪ ( વિ. સં. ૧૧૪ )માં યુગપ્રધાનપદ, અને વી. નિ. સ. ૧૯૭ (વિ. સ. ૧૨૭) માં સ્વર્ગવાસ થયા હતા. માથુરી વાચનાનુસાર ૫૮૪માં સ્વર્ગવાસ
મનાય છે.