________________
[૧ શ્રી ભદ્ર
श्रीजैनस्तोत्रसन्दोह
गंगाओ दोकिरिया छलुगा तेरासियाण उप्पत्ती ! थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परूविति ॥
सावत्थी उसभपुरं सेयंबिया मिद्दिल उल्लुगातीरं । पुरिमंतरंजिया दसरह वीरपुरं च नयराई ॥ चोद्दस सोलस वासा चोइस वीसुत्तरा य दुणि सया । अट्ठावीसा य दुवे पंचेव सया य चोआला ॥ २३९ ॥ पंच सया चुलसीओ छन्चेव सया नवुत्तरा हुंति । નાનુવ્વતી, કુવે પુષ્પન્ના નિવ્રુપ સેલા ॥ ૨૪૦ ॥ ઇત્યાદિ ગા. સુધી.
અ—ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચૌદ વષે શ્રાવસ્તી નગરીમાં જમાલ આચાર્યથી બહુરત નિન્દ્વવ થયા. ૧, ભગવાનની જ્ઞાનેાત્પત્તિ પછી સેાળ વર્ષે ઋષભપુર નગરમાં તિષ્યગુસાચા થી છેલ્લા પ્રદેશમાં જીવત્વ માનનાર નિન્દ્વવ થયા. ૨, ભગવતના નિર્વાણુ કાળ પછી ખસેાને ચૌદ વર્ષે શ્વેત બિકાનગરીમાં આષાઢાચાર્ય થી અવ્યક્તવાદી નિન્દવ થયા. ૩, ભગવાનના નિર્વાણ પછી ખસેાને વીસ વર્ષે મિથિલાનગરીમાં અશ્વમિત્રાચાર્ય થી સામુચ્છેદિક નિન્દ્વવ થયા. ૪, બસેાતે અઠ્ઠાવીસ વર્ષે` ઉલ્લુકાતીરે ગંગાચા`થી િિક્રય નિ~વ થયા. ૫, પાંચસાતે ચુમાલીસ વષે... અંતર - જીકાનગરીમાં ષડુલ્લુકાચાર્ય'થી ત્રરાશિક નિન્દ્વવ થયા. ૬, પાંચસાતે ચેારાસી વર્ષે દસપુરનગરમાં સ્પષ્ટ કમ પ્રરૂપનાર સ્થવિર ગાષ્ઠામાહિલથી અબદ્ધિક નિન્દ્વવ થયા. ૭, અને આઠમા ખેાટિક (દિગંબર) નિન્દવ રથવીરપુરનગરમાં ભગવંતના નિર્વાણ પછી સાતે નવ વર્ષ થયા. ૮, એવી રીતે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી એ અને નિર્વાણ પછી ૬ એમ આઠ નિન્દ્વવ થયા.
આથી પણ નિયુક્તિકાર ભદ્રબાહુસ્વામી પંચમ શ્રુતકેવલીથી ભિન્ન હાવાના નિશ્ચય થાય છે. કારણ કે પૂર્વે થઈ ગએલ વ્યક્તિ