________________
श्रीजैन स्तोत्रसन्दोह
[ १ श्री सद
શ્રીયશાભદ્રસૂરિના શિષ્ય ૧૪ પૂધર ( પંચમશ્રુતદેવલી ) ચંદ્રગુપ્તના સમયમાં થયા હતા અને વીરનિર્વાણુ ૧૭૦મા વર્ષે જ દેવ
अरिहंते वंदित्ता चउदसपुब्वी तदेव दसपुव्वी । एक्कारसंगसुत्तधारण सव्वसाहू य ॥
આધનિયુક્તિ પ્રથમગાથા.
આ ગાથામાં દશપૂર્વ વગેરેને નમસ્કાર કરવાથી નિયુક્તિકાર ચતુર્દશપૂર્વી નથી એમ ચેાક્કસ થાય છે. અને એટલા માટે જ टीडाकार शंभ उठावे छेउ - ' भद्रबाहु स्वामिनश्चतुर्दशपूर्वधरत्वात् दशपूर्वधरादीनां न्यूनत्वात् किंतेषां नमस्कारमसौ करोति ? " પરંતુ તે સમયે ઐતિહાસિક સાધનાની બહુધા દુર્લભતા ઢાવાને કારણે પાર'પરિક પ્રધાષને અનુસારે નિયુક્તિકારને ચતુર્દશપૂર્વ ધર પીને યથામતિ શંકાનું સમાધાન કરેલ છે.
दशवैकालिकस्य च निर्युक्तिश्चतुर्दशपूर्वविदा भद्रबाहुस्वामिना कृता । –મલયગિરિષ્કૃતા પિઽનિયુક્તિવૃત્તિ. अस्य वातीवगम्भीरार्थतां सकलसाधु-श्रावक वर्गस्यनित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीभद्रबाहुस्वामिना तद्व्याख्यारूपा ' आभिनिबोहियनाणं सुअनाणं चेव ओहिनाणं च । ' इत्यादिप्रसिद्धग्रन्थरूपा निर्युक्तिः कृता ।
--મલારિ હેમચંદ્રસૂરિષ્કૃતા શિહિતાખ્યા વિશેષાવશ્યકવૃત્તિ. ૩ ચદ્રગુપ્તને રાજ્યારેહણ કાળ વીરનિર્વાણુથી ૧૫૫ મું વ छ. यो परिशिष्ट पर्व सर्ग मानो निम्नलिखित श्लोड-एवं च श्रीमहावीरमुक्तेर्वर्षशते गते ।
पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवन्नृपः ॥ ३३९ ॥ ४ वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना
- परिशिष्ट पर्व स. ९. लो. ११२