________________
૧૩૪ શ્રી નૈનસ્તોત્રોદ [૩૬ હસપુરે તિમ બીજા શિષ્ય સૂરવિજ્ય-એમણે સં. ૧૬૬રમાં લખેલી સપ્તપદાથીની પ્રત રાધનપુરમાં છે. (પ્રશ. પૃ. ૧૬૭).
૩૫ રવિસાગર તપાગચ્છીય હસાગર શિષ્ય રાજસાગર શિષ્ય સહજસાગરના શિષ્ય થાય છે. એમણે સં. ૧૬૩૬માં રૂપસેનચરિત્ર (કાં. છાણી), સં. ૧૬૪૫ માંડલમાં ખેંગાર રાજ્ય કર૦૦ શ્લેક પ્રમાણ પ્રદ્યુમ્નચરિત્ર (કા. વડ, હાલા. પાટણ, પ્ર. હી, હ) અને સં. ૧૬૫ વર્ષે ઉન્નત (ઉના) નગરમાં મૌન એકાદશીકથા (બુલર ૨, નં. ૨૨૬. હાલા. પાટણ, ગુ. નં. ૪૮, ૨૨), વીરસ્તુતિ, મહાવીરસ્તાવ, ગૌતમસ્તુતિ બે, નેમિળનસ્તવન, હીરવિજયસૂરિસ્તવન (આમાં દરેક પદના અક્ષરે મેળવતાં શ્રીઆનંદવિમળસૂરિ. શ્રીવિજયદાન મુનીશ, શ્રી રાજપાળ ૬૦ વિશારદ અને ગુરુ હીરવિજય યતિ પાદ આ પ્રમાણે નામો નિકળે છે.) વગેરે રચેલ છે.
એમણે હીરવિજયસૂરિને પુછેલા પ્રશ્નો હીરપ્રશ્નમાં અને વિજયસેનસૂરિને પુછેલા સેનપ્રશ્નમાં દૃષ્ટિગોચર થાય છે.
૩૬ હંસરત્ન તપાગચ્છીય વિજયરાજસૂરિના? ૬૧ શિષ્ય જ્ઞાનરત્ન-ન્યા
૧૬૦ પિપ્પલકગ૭ સ્થાપક શાંતિસૂરિના સંતાનને પટ્ટ પર પરામાં પૂર્ણચંદ્ર શાખામાં ૧૫મી પાટે પધ્વતિલકસૂરિધર્મસાગરસૂરિ વિમળપ્રભસૂરિના શિષ્ય હતા. એમણે સં. ૧૬૪૨માં મહા વદિ ૭ રવિવારે જંબુકુમાર રાસ રચેલ છે. એમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હેય અગર કોઈ કારણને લઈને પૂજ્ય ગણતા હોય.
૧૬૧ ગૂર્જરદેશના કડીવાસી શ્રીમાલીવંશીય ખીમાશાહ પિતા ગમત દે માતા મૂળનામ કુંવરજી જન્મ સં. ૧૬૭૭ વૈશાખ સુદિ ૩, દીક્ષા સં ૧૬૮૯ અષાડ સુદિ ૧૦ ને દિને રાજનગરમાં શાહ મનજીએ કરાવેલા ઉત્સવપૂર્વક વિજયાનંદસૂરિ પાસે પિતા સહિત