________________
૧૩૦.
શ્રીનાસ્તોત્રો [૩૩ મહેકલ્યાણઅમદાવાદમાં છે. વિજયહીરસૂરિને બાદશાહ અકબર સાથે થએલા મેલાપમાં, ડામર તળાવ છેડાવવાના પ્રસંગમાં એમના નામને નિર્દેશ જેવામાં આવે છે, અને સં. ૧૬૪૮ની સાલમાં આઝમખાન પાસેથી તીર્થરક્ષાના ફરમાનને અમલ કરાવવામાં એમના શિષ્ય પૈકી
૧ ગુણવિજય–ઉપર જણાવેલ છે.
૨ કુંવરવિય–એમના શિષ્ય દીપવિજયના શિષ્ય દેવવિજયે સં. ૧૭૬૯ માંડવીમાં શીતળજિનસ્તવન, સં. ૧૭૭૮ મહા સુદિ ૭ રવિવારે કડીનગરમાં રૂપસેનકુમાર રાસ, સં. ૧૭૬ માં નેમરાજુલા ૧૨ માસ વગેરે રચ્યાં.
૩ વિમળવિજ્ય-એમના એક શિષ્ય કીર્તિવિજયના શિષ્ય જિનવિજયે સં. ૧૭૩૪ દશાડામાં જયવિજયકુવર પ્રબંધ એ.
બીજા શિષ્યો વિનીતવિજયે–સં. ૧૭૭૦ આસો સુદ 9 ભોમે જાબાલનગરે લિખિત સુમિત્રરાજર્ષિાસની પ્રત ૧૫-૧૫ ધો.
ત્રીજા શિષ્ય શુભવિજયના રામવિજયે સં. ૧૭૭૧ ભાવા સુદિ ૧ બાહુબલિ સ્વાધ્યાય, સં. ૧૭૭૨માં વિજયાદશમીએ ગેડી પાસસ્તવન, સં. ૧૭૭૩ આષાડ સુદ ૫ સુરતમાં વીરજિનપંચકલ્યાણકસ્તવન, ચોવીસી. સં. ૧૭૭૩ ભાદવા વદિ ૨ પછી વિજયરત્નસૂરિ રાસ વગેરે રચ્ય અને સં. ૧૭૫૯ મહા વદિ ૧૪ બુધે સૂર્યપુરનગર લખેલી કવિ ઋષભદાસ કૃત શ્રેણિકરાસની પ્રત. ૬૬-૧૫ પ્રા કાં. નં. ૩૭૫.
૪ સંઘવિજયે –ઉપરોક્ત ધર્મમંજૂષાના સંશોધન કાર્યમાં એમની પણ હાજરી હતી. સં. ૧૬૮૮ (?)વિક્રમસેન શનિશ્ચર રાસ રચ્યો.
૫ વિજય–એમણે હીરવિજ્યના પુણ્યપ્રાણીસઝાય અને સં. ૧૬૫૫માં ઉપા. કલ્યાણવિજય રાસ રચ્યો. (આ વખતે પ્રસ્તુત ઉપાધ્યાય વિદ્યમાન હતા. એ ધ્યાનમાં રાખવા લાયક છે).
૬ સેમકુશળ–વૈરાટનગરની પ્રશસ્તિના અંતે એમના નામને નિર્દેશ કરેલ દષ્ટિગોચર થાય છે.