SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ય ] પ્રસ્તાવના ૧૩૧ ^^ ^^^ ^^^^ ^ ^ પ્રસ્તુત મહોપાધ્યાય કલ્યાણવિજય, ઉપા. ધર્મવિજય પં. ધનવિજય, શુભવિજય, ધનહર્ષ વગેરેનાં પ્રશ્નો અને ઉત્તરે સેન– પ્રશ્ન તેમજ હીરપ્રનમાં સંકલિત કરવામાં આવેલાં છે. ૭ સાઇવિજય—એમના શિષ્ય જીવવિજયના શિષ્ય ચંદ્રવિજયે ધન્નાશાલિભદ્ર ચોપાઈ રચી. બીજા શિષ્ય લાવણ્યવિજયના એક શિષ્ય નિત્યવિજયે સં. ૧૭૩૪માં એકાદશાંગસ્થિરીકરણ સઝાય રચી અને તેમના જ શિષ્ય વિજયે સં. ૧૭૬૦ આષાડ સુદિ ૧૧ સેમવારે સૂર્યપુરમાં લખેલી પ્રત સિનેર જે. સં. જ્ઞાનમંદિરમાં છે. ત્રીજા શિષ્ય ગંગાવિજયે સં. ૧૭૭૨ કાતિક વદિ ૧૦ ગુરૂવારે ગજસિંહકુમારરાસ અને સં. ૧૭૭૭ કાર્તિક સુદિ ૧૩ દિને માતરમાં કુસુમશ્રીરાસ ર. ૮ શુભવિજ્ય-સં. ૧૯૬૧માં હૈમનામમાળા બીજક (વિવેક ઉદે.), સં. ૧૬૬૩માં તર્ક ભાષા વાર્તિક કે જે પદ્મસાગરે શષ્ય (ક. વડો.), સં. ૧૬૬૫માં રાજનગરમાં વિજયદેવસૂરિની કાવ્યકલ્પલતા વૃત્તિ મકરંદ (જે. ૫૭, પી. ૬, ૨૬; ખેડા ભં) કે જે કલ્યાણવિ. ઉપા. શિષ્ય ધર્મવિજયે તથા મેરૂવિ શિષ્ય લાવણ્યવિજયે સંશોધેલ, સં. ૧૬૬૭માં સ્યાદ્વાદભાષા (કા. વડે. પ્ર. દે. લા. નં. ૩) અને તે પર વૃત્તિ, સં. ૧૬૭૧માં ક૯પસૂત્ર ૫ર ટીકા કે જે કતિવિમળ શોધી હતી. વિશેષમાં એમણે વિજયસેનસૂરિના રાજ્યમાં તે સૂરિને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરોના સંગ્રહરૂપે ચાર ભાગમાં પ્રશ્નોત્તરરત્નાકર–પ્રોત્તરસંગ્રહ બીજું નામ (સેનપ્રશ્ન) સંકલિત કરેલ છે. તેમાં પોતાના ઉક્ત સર્વગ્રંથન (કલ્પસૂત્ર ટીકા સિવાય) ઉલ્લેખ કરેલ છે તેથી તે ગ્રંથ સં. ૧૬૫૭ને ૧૬૭૧ની વચમાં સંગ્રહિત કર્યો છે જોઈએ. એસ. પ્ર ૬૩ પ્ર. દે. લા. નં. ૫૧. એમના શિષ્ય (નામનિદેશ નથી) ગૂજરાતી ભાષામાં (સં. ૧૬૭૧થી”
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy