SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ છો તૈનાતો રાહ [ ૩૩ મહેતુ કલ્યાણ ગુજરાતીમાં સં. ૧૭૬ માં તેજપાળરાસ, સં. ૧૭૬૬માં ધર્મદા ઋષિરાસ, સં. ૧૭૮૫ વૈશાખ સુદિ ૭ ગુરૂવારે રાજનગરમાં શાંતિજિનરાસ, સં. ૧૭૮૮ પછી લક્ષ્મસાગરસૂરિ નિર્વાણરાસ, ચોવિસી, ૨૦ વિહરમાનજિનસ્તવને વગેરે રચાં. એમના હસ્તાક્ષરની લખેલી પ્રત અમારા ભંડારમાં છે. ' એમના શિષ્ય પ્રતાપવિ—વિવેકવિ –પં. હેતવિ–પં. લખમીવિજયે સં. ૧૮૭૧ વર્ષે પ્રથમ ભાદ્રવા સુદિ ૧ દિને ૧૫૬ રેહ (આબૂથી લગભગ દક્ષિણમાં ૧૨ માઈલ ઉપર રાજપુતાના માળવા રેલ્વે સ્ટેશનનું ગામ )ના રહેવાસી શ્રીવંત શેઠ અને તેના કુટુંબના બીજા નવ જણાએ એકી સાથે દીક્ષા લીધી તે દશે આ હતા શ્રીવંતશેઠ તેમની સ્ત્રી લાલબાઈ (બીજું નામ શિણગારદે) હતું. તેમના ચાર પુત્રો (ધારો મેધા) કુંવરજી (ક્લ) અને અજો. તેમની પુત્રી, તેમની બહેન, તેમના બનેવી અને ભાણેજ. આ દશેનાં નામે આ પ્રમાણે રાખવામાં આવ્યાં– ૧ શ્રીવંત શેઠનું–કાંઈ જાણવામાં નથી. ૨ સ્ત્રીનું લાભશ્રી. ૩ ધારાનું ધર્મવિજય. ૪ મેઘાનું મેરૂવિજય. ૫ કુંવરજી (કલે)નું વિજયાનંદસૂરિ ૬ અજાનું અમૃતવિજય. ૭ પુત્રીનું સહજશ્રી. ૮ બહેનનું રંગથી. ૯ બનેવીનું શાર્દૂલઋષિ. ૧૦ ભાણેજનું ભક્તિવિજય.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy