________________
વિજય ]
૧૨૭
સાહિત્ય પરિષદના અહેવાલમાં મુદ્રિત......તથા જૈન જ્યાતિ કાર્યાલય તરફથી પ્રકાશિત યશાવેલી ભાસ વગેરે. એમણે રચેલા ગ્રંથાના આદિ અંત વિભાગ સાથેની યાદિ ( સ્તુતિચતુર્વિશતિકાની ભૂમિકા.)
પ્રસ્તાવના
૩ ધર્મવિજય૧ ૧૫૬–સ. ૧૬૬૫માં રાજનગરમાં શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી શુભવિજયે રચેલા કાવ્યકલ્પલતામકરંદ ( જે. ૫૭. પી. ૬, ૨૬; ખે. ભ. ), તથા દેવેદ્રસૂરિ કૃત દાનાદિ ચાર કુલક ઉપર સ. ૧૬૬૬ માં દેવવિજયે રચેલી ધર્મરત્નમંજૂષા નામકવૃત્તિ સઘવિજય સાથે એમણે સ ંશાધી હતી.
ગુણવિજયના ખીજા શિષ્ય સુમતિવિજય થયા. એમના શિષ્ય પ્રતાપવિજયે મીયાનગરે હરખચંદ પડનાર્થે લખેલી મહા યશેવિકૃત સીમંધરસ્વામી સ્તવન (૧૨૫ ગાથા)ની પ્રત ૧૨ જૈ. સ. એ. ૧૩૨૮માં છે.
<
સુમતિવિજયના બીજા શિષ્ય ઉત્તમવિજયે વિજયજિને દ્રસૂરિ રાજ્યે ( સ. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે ) શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિવિધ ઉપર બાલાવબેાધ રચ્યા. ઉપરાક્ત ૧૨૫ ગાથાના સ્તવનની પ્રતના પ્રારભમાં એમને નમસ્કાર કરેલ છે.
૪ હેમવિજય-એમણે ‘ જબલગ ઉપશમ નાંહી રતી 'એ સઝાય રચેલી છે. તેની છેલ્લી કડીમાં—
શ્રી નયવિજય વિષુધવર રાજે, જાને જગ કીરિત.
શ્રી જવિજય ઉવઝાય પસાયે, વ્હેમ પ્રભુ સુખ સંતતિ ॥૬॥ આ પ્રમાણે પેાતાના નામના નિર્દેશ કરે છે, છતાં ઘણી ખરી પ્રતામાં ઉપાધ્યાયજીની કૃતિ તરીકે જ એળખાવવામાં આવે છે.
એમના શિષ્ય
જયવિ—શુભવિ૰—સુમતિવિરુના
શિષ્ય
રામવિજય થયા. જેએ વ્યાખ્યાન કળામાં ઘણા કુશળ હતા. એમણે ધર્માંદાસણ કૃત ઉપદેશમાળા ટીકા રચી ( પ્ર. હી. . ) અને