________________
૧૨૬
શ્રી નૈનસ્તોત્રમન્તોદ [૩૩ મહા૦ કલ્યાણુ
ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશાવિજયજી૧૫૫ થયા. એમના જીવન પ્રસંગ માટે જીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( દે. લા. પુ. ફૅ) પ્રતિમાશતક (પ્ર. મુ. ક. મા. ), જૈનસ્તત્રસદેહ ભા. ૧ ( પ્ર. નવાબ સારાભાઈ ) યશેવિ. ગૂર્જરકાવ્યસ ંગ્રહ વગેરેની પ્રસ્તાવના એ જ,
૧૫૫ અને અપ્રાસંગિક હાવા છતાં અદ્યાવિધિ અપ્રસિદ્ધ હાવાને લીધે એમની શિષ્ય પરપરા સંબધી કેટલીક ઉપલબ્ધ થતી નામાવલી ટુંક હકીકત સાથે રજુ કરૂં છું—
૧ તત્ત્વવિજય—એમણે સ. ૧૭૨૪ વસંતપંચમી ગુરૂવારે સ્યાણી શહેરમાં અમરત્તમિત્રાણુંદરાસ રચ્યા તથા જ્ઞાનપ ંચમી સ્તવન, ચાવિસી વગેરે બનાવેલ છે. એમના શિષ્ય પુણવિના શિષ્ય રત્નવિજયે સં. ૧૯૯૪માં લખેલી જ્ઞાનસાગર કૃત શ્રીપાળ રાસની પ્રત ૩૩-૧૩ લી. માં છે.
૨ લક્ષ્મીવિજય—એમણે સ. ૧૬૫૦માં વ્યાસ કલ્યાણે લખેલી સારસ્વત વ્યાકરણ પૂર્વાર્ધની પાંચ પાટી પ્રત પેાતાને માટે લીધી હતી તે હાલ સિનેર જૈન સંધના જ્ઞાનમદિરમાં છે. એમના શિષ્ય પ્રેમવિજય થયા. જેમણે ઉપરાત તત્ત્વવિજયકૃત સ્તવન ચાવીસીની પ્રત સ. ૧૭૩૫ વર્ષે પાસ વિદ ૩ દિને શ્રી વીજાપુરના શ્યાહપુરમાં લખી. ૮–૧૪ આ. કે. આ પ્રતના પ્રારંભમાં લક્ષ્મીવિને નમસ્કાર કરેલ છે.
૩ ગુણવિજય—એમના શિષ્ય કેશરવિજયે સ. ૧૭૬૪ પોષ સુદિ ૩ દિને અમ્મદપુર ચૌમાસુ રહીને લખેલી જ્ઞાનસાગર કૃત શાંતિનાથરાસની પ્રત પ્ર. કાં. વા. ૫૪ પત્ર, ૪૭-૧૬મા. અને કેશરવિજયના શિષ્ય વિનીતવિજયના દૈવવિજયે સ. ૧૭૯૭ વષે આષાડ વદિ ૩૦ દિને રાત્રિના પ્રથમ પ્રહરે લખેલી મહેાષા શા મૃત દષ્ટિવિચાર સઝાયના ખાલાવખેાધની પ્રત મલી આવી છે. જે પ્રતના પુત્ર ૧૬ છે. ( પ્ર. કાં, વા. )