________________
૧૨૪ . કૌનોકરજોઇ [૩૩ મહેકલ્યાણવરદ હસ્તે દીક્ષા લીધી. અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી સારી વિતા, મેળવી સં. ૧૬૨૪ના ફાગણ વદિ છે ને દિને પાટણમાં વાચકપદ (ઉપાધ્યાયપદ) ગુરૂએ આપ્યું.
સં. ૧૬ કલ્માં શ્રીવિજ્યહીરસૂરિએ રચેલી જબુદિપપ્રાપ્તિ વૃત્તિ તથા ધર્મસાગર ઉપાધ્યાયકૃત સવૃત્તિક ગુર્નાવલી (પટ્ટાવલી)ના સંશોધનમાં સ. ૧૬૫૮ વર્ષમાં અમદાવાદમાં પણ એમણે ભાગ લીધો હતો.
૧૬૭૧માં દેવવિજય શિષ્ય જયવિજયે રચેલી શેભનસ્તુતિવૃત્તિમાં એમને પિતાના વિદ્યાગુરૂ જણાવ્યા છે.
સં. ૧૬૪૪નાં શ્રીમાલવંશીય શ્રેષ્ઠી ભારમલ્લના પુત્ર સંઘપતિ ઇંદ્રરાજે વૈરાટનગરમાં નવીન બંધાવેલા ઈંદ્રવિહાર નામના જિનમં. -૪૭ ના. ૧, સં. ૧૬ ૧૭–૨૪-૨૭–૨૮–૩૩-૩૭-૩૮-૪૧-૪૨૪૪–૫૧ ના. ૨, સં. ૧૬૨૪ ૨૮-૩૦-૩૬-૩૭ બુ. ૧, સં. ૧૬૨૨ –૨૪–૨૬-૨૭–૨૮-૩૦–૩૧ ૩૨-૩૭–૩૮-૪૪–૫. બુ. ૨; સં. ૧૬૨૦-૪૨–૫૦ ગે. રે. એમના સ્વર્ગવાસ પછી ઉનામાં લાડકીબાઈએ સૂરિને સ્તૂપ બનાવી પગલાંની સ્થાપના કરી હતી.
વિશેષ માટે જુઓ સંસ્કૃત હીરસૌભાગ્યકાવ્ય (નિર્ણયસાગર મુદ્રિત), વિજયપ્રશસ્તિકાવ્ય (નિ. સા. મુ) ઋષભદાસકૃત હરવિજયસૂરિને રાસ, આ. કા. મહોદધિ. સૂરિશ્વર અને સમ્રા ( મુનિ વિદ્યાવિજયજી), હીરવિજયસૂરિ સઝાય. એ. સઝાયમાળા અને જૈ. ઐ, કાવ્યસંચય વગેરે.
૧૫૧ રાજપુતાનાના જયપુર રાજ્યમાં આવેલું બૈરાટ નામે ગામ. જેના આજુબાજુના પ્રદેશને હજુ પણ લેકે મસ્યદેશ કહે છે. અહિં જોવાલાયક કણ વસ્તુઓ જણાય છે. ૧. પાર્શ્વનાથનું મંદિર ૨ બીજક પહાડ ૩ ભીમકી ડુંગરી. પાર્શ્વનાથનું મંદિર અત્યારે દિગંબરીઓને તાબે છે પરંતુ નિર્વિવાદ રીતે કહી શકાય છે કે મૂળ એ મદિર વેતાંબરોની માલિકીનું હતું, વિશેષ માટે જુઓ જિનવિ. જે. પ્રા. લે. ભા. ૨, અવકન પૃ. ૨૬૯ ની કુટનેટ.