SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય ] પ્રસ્તાવના ૧૨૩ (કુરસિંહ) પાડવામાં આવ્યુ. સ. ૧૬૧૬ વૈશાખ વદ ૨ ને દિવસે એમના મામા સામદત્તે કરેલા ઉત્સવપૂર્વક શ્રીહીરરિજયસૂરિના૧૫૦ થિરપાળે એક જિનમંદિર કરાવ્યું. અને સ. ૧૫૬૫ માં પુષ્કલ વિત્ત ખરચી આન દિવમળસૂરિને ઉપાધ્યાય પદવી અપાવી અને સાથે જિનબિંબ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. ૧૪૮ ઉપરાસ્ત થિરપાળને છ પુત્ર થયા. તેમનાં નામ— મોટા, ૨ લાલા, ૩ ખીમા, ૪ ભીમા. ૫ કરમણ, ૬ ધરમણ, સંઘપતિ થયા. સંઘવી ભીમાને પાંચ પુત્ર નામે—સંઘપતિ હીરા, હરખા, વિરમાળ, તેજક, પ્રમુખ થયા. તે પરણ્યા, જુદા થયા અને પછી માબાપ અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. એમાંના હુરખાશાહે તે પ્રસ્તુત મહાત્માના પિતા, ૧૪૯ મહેસાણા નગરમાં ચંપર્ક નામને વિષ્ણુક વસતા હતા. તેને બે પુત્ર સામદત્ત અને ભીમજી તથા પુત્રી પુંજી હતી. તે ઉપરાત સ. હરખાશાને પરણાવી હતી. ૧૫૦ નં ૩૧માં જણાવેલ આનંદિવમળસૂરિના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિના પટ્ટ પ્રભાવક હતા એમને જન્મ સં. ૧૫૮૩ માગશર સુદિ ૯ પાલણપુરમાં કુંવરજી પિતા. નાથી માતા. દીક્ષા પાટણમાં સં. ૧૫૭૬ના કાર્તિક વદ ૨. વાચકપદ નારદપુરીમા વરકાણુક ઋષભદેવના મંદિરમાં સં. ૧૬૦૮ના માધ સુદિ પ સૂરિપદ શિરેાહીમાં સં. ૧૬૧૦માં સ્વર્ગગમન ઉમ્ના (હાલના ઉના) નગરમાં સં. ૧૬પરના ભાદ્રપદ સુદિ ૧૧ને દિને થયું હતું. એમણે મેાગલ સમ્રાટ્ અક્બરને પ્રતિખાધ્યા હતા. તીર્થરરક્ષાના ફરમાના મેળવ્યાં હતાં, અને પશુાદિ દિનેામાં (એકંદર છ માસ) જીવહિંસા બંધ કરાવી હતી એમણે સં. ૧૬૩૯માં જમુદ્દીપપ્રજ્ઞપ્તિ ટીકા (વે. નં. ૧૪૫૯) અંતરિકપાસ્તવ આદિ કૃતિ રચી છે. એમના પ્રતિષ્ઠા લેખા-સં. ૧૬૧૧-૨૩-૨૮-૩૦-૩૪-૩૮-૪૪
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy