________________
સૂરિ]
પ્રસ્તાવના
૧૨૧
પ્રમોદે તથા આનંદવીર–સંધવીર-ઉદયવીર૪૬– ઉદયસિંહે સં. ૧૮૪૬ માં લખેલી રત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ (અર્થદીપિકા ) ની પ્રત ખંભાત શ્રી શાંતિનાથજીના ભંડારમાં છે.
૩ મોદશીલ–સં. ૧૬૧૩ના ફ. સુ ૧ના વીસવિહરમાનના પાંચ બોલ સંયુક્ત ૩૭૦ જિનનામસ્તવન રચ્યું.
૪ સઘચારિત્ર–એમના શિષ્ય વિમળચારિત્રે રાં. ૧૯૦૫ શ્રાવણ સુદિ ૧ ગુરૂવાર નટપદ્ર (નડીયાદમાં રાજસિંહરાજ-નવકાર ચૌપાઈ રચી અને તેમના શિષ્ય હેમચારિત્રે લખી.
પલક્ષ્મીભદ્ર –એમના ઉદયશીલ-ચારિત્રશીલ-પ્રમોદશીલ ના શિષ્ય દેવશીલ સં. ૧૬૧૯ બીજા શ્રાવણ વદ ૮ રવિવારે વડવા ગામમાં વૈતાલપચીશી રાસ રચ. બીજા શિષ્ય આનંદમાણિક્યના શિષ્ય શ્રુતસમુદ્ર શોધેલ સૂત્રકૃતાંગની પ્રત સં. ૧૫૫૮ની જૈ. સં. શા. ભ. પાટણમાં છે.
૬ હંસલેમના વિમળસેમ-વિશાલ સેમ-જિનકુશલના શિષ્ય લક્ષ્મીકાલે સં ૧૬૯૪ ફા. સુ ૧૩ શુક્રવારે ઈડર પાસેના ઓડગામમાં ઘસાર-રત્નપ્રકાશ ર.
૭ હસેમ—એમના જશસોમના શિષ્ય જ્યએ સં. (૧૭૧૪માં છ કર્મગ્રંથ ઉપર બાલાવબોધ ર. ( ૮ વિવાવિજ્ય—એમના શિષ્ય શ્રી વિજયે સં. ૧૫૯૭માં માગશર વદિ ૨ રવિવારે નંદબાર નગરમાં શ્રી સિદ્ધાંતવિચારરાસ લખ્યા. (લે એ પાટણ)
૯ રત્નસમ–એમના શિષ્ય વિદ્યામે સ. ૧૬૮૭માં લખેલી શાંતિનાથચરિત્રની પ્રત વિ. દા. સુ. શા. સં. છાણીમાં છે. (પ્ર. પૃ. ૧૯૮)
૧૪૬ એમણે સં. ૧૬૫૪ માં પાર્શ્વનાથચરિત્ર ગદ્ય રચેલ છે. (મુદ્રિત. જે. ધ. પ્ર. સભા ભાવનગર).