SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ સૂરિ ] સધ સાથે શત્રુ ંજય, રૈવતાચલની યાત્રાએ ગયા. ત્યાંથી દીવબંદર જઇ ચૈત્ર સુદિ ૧૪ દિને અભિગ્રહ લીધા, તે પુરા થયા પછી શત્રુંજયની યાત્રા કરી ધેાલકા, ખંભાત ને ત્યાંથી કાન્હમ દેશે વણુછરા ગામે આવ્યા. ત્યાં આનંદપ્રમોદને વાચકપદ આપ્યું. પછી આમ્રપદ (આમેદ) આવીને સં. માંડણના કરેલા ઉત્સવપૂર્વક વિદ્યારત્ન, વિદ્યાજયને વિષ્ણુધની પદવી આપી. સ. ૧૬૦૨ અમદાવાદમાં ચતુર્માસ. સ. ૧૬૦પના માત્ર સુદ ૫ દિને ગચ્છાધીશ પદ મળ્યું, સં. ૧૬૦૮ રાજપુરમાં ચામાસું. પછી ત્યાં વૈશાખ સુદિ ૩ને દિને ચીઠીયા અમિષાલે કરાવેલી પ્રતિમાએ પ્રતિષ્ઠી. સં. ૧૬૧૭માં અક્ષયદુર્ગે ચામાસું. ત્યાં આસે! શુદિ ૧૪ને દિને અશુભસૂચક ચિન્હ જોતાં સંધને જણાવ્યું કે તે દુર્ગાના ભંગ થશે એમ કહી સાતમે ગુરૂ હાથિલ ગામમાં જઇ હુંડપદ્રની મરકી નિવારવા ત્યાંના સંઘના આગ્રહથી હુંડપદ્રમાં જઈ મરકી નિવારી. સ. ૧૬૧૯માં ખંભાત ચૈામાસું કરી પછી નંદુરબારમાં. સં. ૧૬૨૩માં અમદાવાદમાં છ વિગયને ત્યાગવાને અભિગ્રહ એમ અનેક અભિગ્રહ કર્યાં અને પાળ્યા. અષ્ટાવધાની, પ્રુચ્છાલિપિવાચક, વમાનવિદ્યા, સૂરિમંત્ર સાધક, ચૌર્યાદિ ભય તથા કુષ્ટરાગાદિ નિવારક અને શતાર્થ બિરૂદ ધારક થયા. કુલ ૨૦૦તે દીક્ષા આપી. એમના પ્રતિષ્ઠા લેખા સ. ૧૬૦૩-૨૨ છુ. ૨, સ. ૧૬૩૭ માગશર માસે સ્વર્ગવાસ. વિશેષ માટે જીએતેમના શિષ્ય આનંદસામે સં. ૧૯૧૯માં રચેલ શ્રીસોમવિમળસૂરિ રાસ. ( પ્ર. જે. એ. ગૂ. કાવ્યસંચય. જિન વિ. સંપાદિત), એમના હસ્તાક્ષરની લખેલી સ ૧૬૦૪ની અંતકૃશાંગસૂત્રની પ્રત મુનિ શ્રીદેાલતવિજય સંગ્રહિત શાસ્ત્રસંગ્રહ (છાણી)માં છે. પ્રસ્તાવના એમની સાહિત્યસૃષ્ટિ—ચપશ્રેષ્ઠિ રાસ સં. ૧૬૨૨ના શ્રાવણ સુદિ ૭ શુક્રવારે વિરાટનગરમાં, દેશદૃષ્ટાંતગીતા. કલ્પસૂત્ર ખાલાવોાધ. ૨. સ. ૧૬૨૫, લ. સં. ૧૬૫૯-૧૬૭૮ દશવૈકાલિક ખાલાવખાધ.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy