________________
સૂરિ ]
પ્રસ્તાવના
૧૭ હૈ લગણિ——ટુંક હકીકત ઉપર આપી છે. ૧૮ ચારિત્રરત્ન—દાનપ્રદીપ. અસ્તેશ્રી ચતુર્વ’શિતિજનસ્તવન, ત્તિનર્ષમ॰ ચતુર્વિજ્ઞતિજિનસ્તવન આદિના રચયિતા. એમના શિષ્ય જિનમાણિકય૧૪૫ સુમતિસાગર-શિષ્ય સિ‘હુસારે સ. ૧૫૫૮માં ચૈત્ર સુદ ૩ ને ગુરૂવારે લખેલી શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિની પ્રત હૈ. સં. ના. ભ. પાટણમાં છે.
૧૧૭
૧૯ આનંદમાણિકય—એમણે નવખંડપા જીનસ્તવન રચેલ છે. (જુઓ. પૃ. ૧૮૩)
૨૦ સાભાગ્યહુ સૂરિ—એમના જન્મ સ. ૧૫૫૫. ૫. શ્રી હર્ષીદાનગણિ વિહરતા વૃદ્ધુનગર (વડનગર) આવ્યા સ. ૧૫૬૩માં હેવિમળસૂરિએ દીક્ષા આપી અને તેમણે જ સ. ૧૫૮૩માં આશ્વિન સુદિ ૧૦ ના રાજ સૂરિપદ આપી નિજપટ્ટે સ્થાપિત કર્યાં. તે વખતે વ્યવહારી ભીમશી રૂપા, દેવદત્ત કમા, જયવત પ્રમુખે એક લાખ ખચી પદ મહેાત્સવ કર્યાં. સ’. ૧૫૮૬માં અલવર નગરથી આવેલ અને વૃદ્ઘનગરમાં રહેતા ટંકશાલીય શા. ડાહ્યા પ્રમુખ ભ્રવિદાસ ભવાનીદાસે ત્યાંના ગુજરાતના શ્રીસંધસહિત આ સુરીશ્વર સાથે પત્તન” (પાટણ)થી માંડી શત્રુ ંજય-ગિરનાર સુધીના દરેક નગરે સુવર્ણટક ખર્ચી સ્તંભતીર્થની યાત્રા કરી. સ્તંભતીર્થમાં સ. ૧૫૮૯ જ્યેષ્ઠ સુદિ ૯ રવિવારે ગચ્છનાયક પદ મહાત્સવ કર્યો.
૧૪૫ જીએ જૈનસ્તોત્રદાહ ભા, ૧, પૃ. ૭૦ અને જૈનતેાત્રસમુચ્ચય ભા. ૧, પૃ. ૧૯૩
એમને શતાર્યાં. સામપ્રભના મિત્ર કહેવામાં આવે છે. જુએ હેવિમળસૂરિ રાજ્યે એમના જ શિષ્ય અનંત સ કૃત દશદૃષ્ટાન્તચરિત્ર (આ. કે. પાલિતાણા)
तेषां च विजयराज्ये शतार्थितोमप्रभप्रभोः सजुषाम् । जिनमाणिक्य गुरूणां प्रसादत्तः प्राप्तविधेन ॥
એમણે પ્રાકૃતમાં કુપુત્ર ચરિત્ર રચેલ છે. (પી. ૩, નં. ૫૮૮).