________________
સૂરિ 1
પ્રસ્તાવના
૧૧૫
વર્તમાનમાં વિચરતા સાધુ સમુદાય માટા ભાગે એમની જ પરપરાના છે.
વિશેષ માટે જીએ આન દિવમળસૂર રાસ ઐ. રા.સ ભા. ૩, તે સૂરિની સઝાયા અ. સઝાયમાળા તથા જૈન ઐતિહાસિક ગૂર્જરકાવ્યસ ંચય.
૨ દયાવન—એમના શિષ્ય હંસધીરે સ. ૧૫૫૪ શ્રાવણ માસમાં શ્રી હેવિમળસૂરિ ફાગ રચેલ છે.
૩ કુળચરણ— એમના શિષ્ય હકળશે. સં. ૧૫૫૭ માં યાસ નગરમાં વસુદેવચઉપાઈ રચી.
૪ જ્ઞાનશીલ—એમના શિષ્ય સીંહુકુશલે સ, ૧૫૬૦ ચૈત્ર સુદિ ૧૩ ગુરૂવારે નંદબત્રીસીચઉપાઈ બનાવી.
૫ સાધુવિજય—એમના શિષ્ય કમળસાધુના શિષ્ય આણુ દે સં. ૧૫૬૨ માં ચેવીસજીનસ્તવન રચ્યું.
૬ અન’તહુ સ—એમણે ઇડરગઢનાં ચૈત્યાનાં વર્ણન રૂપે સં. ૧૫૭૦ લગભગમાં ઈલાપ્રકાર ચૈત્યપરિપાટી રચી અને સ. ૧૫૭૦ પહેલાં ખારવ્રતસઝાયની રચના કરી.
૭ કમળધ——એમના શિષ્ય હુંસસામે સ. ૧૫૬૫ માં પૂર્વ દેશ ચૈત્યપરિપાટી રાસ રચ્યા.
૮ ફુલવીર અને કુલધીર—એમના શિષ્ય કુશલસયમે રિઅલના રાસ રચ્યા.
૯ ધનદેવ—એમના શિષ્ય સૂરહંસના શિષ્ય લાવણ્યને સ. ૧૫૭૧ દેવિંગરમાં વત્સરાજદેવરાજરાસ, સ ૧૫૭૩ મત્સાદરરાસ, લાવતી–કમલાવતીરાસ વગેરે રચ્યાં.
૧૦ કુલરન—એમના માણિકયનંદિ—માણિકયમંદિર –– સઘમાણિકય—સહજમંદિર-વિવેકધર્મના શિષ્ય વિષયને