SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ श्रीजैनस्तोत्रमलो શ્રી નૈનસ્તોત્રનો [ ૩૧ હેમવિમળ . તપઃ ક્રિયા વગર મેટી પદવી ધરાતી હતી. જિનાજ્ઞા વિરૂદ્ધ આચ-. રણ થતાં હતાં કથની કંઈને રહણ કંઈ એમ છતાં લેકે પાસે વંદના કરાવાતી. અભિમાન વિશેષ, પરિગ્રહનું ગ્રહણ, આદિ શુદ્ધ સાધુતા નહતી. આથી એમણે શુદ્ધ સાધુને ઉગ્ર આચાર પાળી અને સ્થળે સ્થળે જઈ ઉગ્ર વિહાર કરી ક્રિાદ્ધાર સં. ૧૫૮૨ માં પાટણ પાસે વડાવલીમાં કર્યો, તેમાં શિષ્ય વિનયભાવની મદદ લીધી. પૂર્વે સેમપ્રભસૂરિએ મરૂભૂમિમાં પાણીની દુર્લભતા જોઈ સાધુ વિહાર બંધ કરે તે એમણે મરૂભૂમિમાં વિહાર કરી ખુલ્લે કર્યો. જેસલમેરમાં ૬૪ દેરાસરે બંધ હતાં તે ઉઘડાવી તેમાં પૂજા ચાલુ કરાવી. એમણે ઉપવાસાદિ તપસ્યા કરી હતી. સં. ૧૫૯૬ ના ચૈત્ર સુદિ ૭ ને દિને તેઓ અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૫૯૫ ના. ૨, સં. ૧૫૯૦-૯૫ બુ. ૧, સં. ૧૫૯૫ બુ. ૨. એમની પાટે શ્રીવિજયદાનસૂરિ૪૪ આવ્યા અને તેમના શિષ્ય શ્રી વિજયહીરસૂરિએ મોગલ સમ્રાટ અકબરને પ્રતિબો . ૧૪૪ એમને જન્મ સં. ૧૫૫૩ માં જામલામાં, પિતા ભાવ, માતા ભરમાદે. મૂળ નામ લક્ષ્મણ. નવ વર્ષની લઘુ વયે સં. ૧૫૬૨ માં દાનહુષ પાસે દીક્ષા. તેમના પાસેથી માગીને સં. ૧૫૮૭ માં શિહીમાં આનંદવિમળમૂરિએ આચાર્ય પદવી આપી પોતાની પાટે સ્થાપન કર્યા અને વિજયદાનસૂરિ નામ રાખ્યું. સં. ૧૬૨૨ ના વૈશાખ સુદિ ૧૨ ના દિવસે પાટણની પાસે આવેલ વડાવલીમાં તેઓને સ્વર્ગવાસ થયો હતો. વિશેષ માટે જુઓ ઐતિ. સઝાયમાળા ભાગ પહેલે. એમના પ્રતિષ્ઠા લેખો–સં. ૧૬ ૦૩-૧૬૧૨ ના. ૧, સે. ૧૫૯૬-૧૬ ૦૧–૧૬-૧–૧૯-૨૨ ના. ૨, સં. ૧૫૯૬–૧૬ ૧૫-૧૭ બુ. ૧, સં. ૧૫૯૨–૯૫–૯૬-૯૮-૧૬ ૦૪-૧૨-૧૭ બુ. ૨.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy