________________
૧૦૬ શ્રીનનતોત્રનોદ [૩૦ શ્રીજિનસેમસાગરસૂરિએ પાટણમાં ઉપાધ્યાય પદ આપ્યું અને ગૂર્જર જ્ઞાતિના આગ્રહ કરતાં આ આચાર્યો દરેકના તરફથી અનુક્રમે મહીસમુદ્ર, લબ્ધિસમુદ્ર, અમરનંદિ અને જિનમાણિક્યને વાચકપદ આપ્યાં હતાં. પ્રસ્તુત આચાર્ય જિનોમ ઉપરાંત એમના શિષ્ય
. ૧ સત્યહંસ—એમના શિષ્ય ધર્મમંગ સં. ૧૫૩૩ પિષ સુદિ ૬ લખાવેલી શ્રી આવશ્યકસૂત્રનો પ્રત આ. વિ. મ. સૂ જ્ઞા. ભ. અમદાવાદમાં છે. (પ્રશ, પૃ. ૬૩)
૨ ઇંદ્રનંદિ– અમદાવાદના અકમીપુરના ઉકેશ જ્ઞાતીય અને પદ પ્રતિષ્ઠા કરનાર ઈશ્વરના લઘુભાઈ પતા અને પુત્ર હરિશ્ચંદ્ર કરેલા ઉત્સવપૂર્વક લક્ષ્મીસાગરસૂરિએ એમને સૂરિપદ આપ્યું હતું અને અમદાવાદના મેઘ મંત્રીએ એમના શિષ્ય ધર્મહંસ અને પ્રશિષ્ય ઇંદ્રહસને વાચકપદ અપાવ્યાં હતાં ઘમહંસના જીવનને અંગે જુઓ ઉપદેશકલ્પવલી (ગૂ. ભા. ભા. પૃ. ૨૦) આ ઇંદ્રહંસગણિએ સં. ૧૫૫૪માં ભુવનભાનુચરિત્ર (સં. ગદ્ય) સં. ૧૫૫૫માં શ્રાવકના કૃત્યની મUTહ નિuri બાર વાલી પાંચ ગાથાની સ્વાધ્યાય પર ઉપદેશક૫વલ્લી નામની ટીકા (ગુ. ભા. પ્ર. જૈ. ધ. સભા. ભાવ) તથા સં. ૧૫૫૭માં બલિનરેંદ્ર કથા (કાં. છાણી) રચ્યાં આજ ઇંદ્રનંદિના અન્ય શિષ્ય સિદ્ધાંતસાગરે સં. ૧૫૭૦માં દર્શનરત્નાકર નામનો ગ્રંથ બનાવ્યું. તથા એમના પટ્ટધર સિભાગ્યનંદિસૂરિએ હમીરપુરમાં રહી સં. ૧૫૭૬માં મૈનએકાદશી કથા રચી. (ચુનીજી. ભ. કાશી) અને સં. ૧૫૭૮માં વિમળચરિત્ર રચ્યું
૩ સમયરત્ન-એમના શિષ્ય મહાકવિ લાવણ્યસમય થયા. એમને જન્મ અમદાવાદમાં સં. ૧૫૧ શાકે ૧૩૮૨ પિષવદિ ૩ અશ્લેષા નક્ષત્રે એમના પૂર્વજ સંગ પાટણથી અમદાવાદ આવી વસ્યા હતા. તેમને ત્રણ પુત્રો પૈકી શ્રીધર વડિલ હતા. તેજ એમના પિતા અજદર પરામાં રહેતા તેમને ઝમકદેવી નામની ભાર્યાથી વસ્તુપાલ, જિન