________________
સૂરિ ]
પ્રસ્તાવના
-
૧૦૫
૧૦૫
વંશવૃક્ષ લીસાગરસૂરિ
વીર
સેમદેવ શ્રતમૂર્તિ જિનમાણિકય સુમતિસાધુ શુભસુંદર
અનંતકીર્તિ રત્નહંસ રત્નમંડન
શુભલાભ
અનસ રનન અને કાર્તિ
આગમમંડન
સોમજય
હર્ષકલેલ
લક્ષ્મીકલેલ
૩૦ આચાર્યજિનસેમ નં. ૨૯માં દર્શાવેલા શ્રીલક્ષ્મીસાગરસૂરિના શિષ્ય ૧૩૪સેમદેવ રત્નમંડન૩૫–સમજયના ૩૬ શિષ્ય હતા એમને લક્ષ્મી
૧૩૪ જુઓ નં. ર, લક્ષ્મીસાગરસૂરિના પરિવારની હકીક્ત.
૧૩૫ જુઓ. ન. ૨૯ - ૧૭૬ એમને પાટણમાં લક્ષ્મીસાગરસૂરિએ સૂરિપદ આપ્યું હતું ઉપર્યુક્ત મંત્રી સંઘવી ગદાએ કરાવેલા ૧૦૮ મણ પિત્તલમય ઋષભદેવના બિબની અને અન્ય પ્રતિમાઓની આબુના ભીમવિહારમાં સં. ૧૫૧૫માં આ આચાર્યે પ્રતિષ્ઠા કરી હતી શિહીમાં એમની દેશના સાંભળી ૮૪ આર્યદંપતી સહિત બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. અમદાવાદના "સુલતાનના મંત્રી પ્રાગવાટ કર્મણ સંઘવી, દશજિનાલયવડે પત્રી કપૂરી સહિત શત્રુંજયની યાત્રા કરનાર ગુણરાજ સંધપતિ, દો. મહિરાજ. અને દો. હેમા એ ચાર જણાએ અમદાવાદથી આવી