________________
૧૦૪
જૈનસ્તોત્રી [ ૩૦ શ્રીજિનસમલખાવેલ શાંતિનાથચરિત્રની પ્રત આ વિ. દા. સુ. શા. સં. છાણમાં છે.
રત્નમંડન–એમણે સુકૃતસાગર કાવ્ય રચ્યું. (પ્ર. આ. સ. ભાવ.) એમના શિષ્ય આગમમંડન-હર્ષકલેલના શિષ્ય લક્ષ્મીકલેલે સં. ૧૫૬૬ વર્ષે આચારાંગસૂત્ર પર તસ્વાવગમ નામની અવચૂરિ રચી. (વે. નં. ૧૩૯૭) અને સેમવિમ
સૂરિ રાજ્ય (સં. ૧૫૯૭-૧૬૩૭ વચ્ચે) જ્ઞાતાસૂત્રપર મુગ્ધાવબધા નામની લઘુવૃત્તિ રચી (વે. નં. ૧૪૭૩).
રત્નમંડનના બીજા શિષ્ય સમજ્યસૂરિ થયા.
૨ શ્રુતસૂતિ–એમણે સં. ૧૫૧૭ કાર્તિક વદિ ૧૦ ગુરૂવારે સ્તંભતીર્થમાં લખેલી દ્વત્રિશિકાની પ્રત જે. સં. શા. ભ. પાટણમાં છે. પ્ર. પૃ. ૨૩.
૩ જિનમાણિક્ય—એમના અનંતકીર્તિગણિએ સં. ૧૫૨૯ કા. વદિ ૮. શનિવારે સં. ગદાભાર્યા સં. સાસૂ પઠનાર્થે લખેલી શીલેપદેશમાળાની પ્રત જે. સં. શા. સં. પાટણમાં છે. પ્રશ. પૃ. ૩૩
૪ સુમતિસાધુ–એમના માટે આગળ લખવામાં આવશે.
૫ શુભસુંદર–એમણે રચેલ મંત્ર, યંત્ર આષધિ પ્રયોગ ગર્ભિત દેઉલવાડામંડન અષભજિનસ્તવન સટીક જે. સ્ત. સંદે. ભા. ૧ માં મુદ્રિત છે.
૬ વર—એમના શિષ્ય શુભલાભે સં. ૧૫૩૬ માગસર સુદિ સોમવારે લખેલી ઉપદેશમાળાવચૂરિની પ્રત જૈ. સં. શા. ભ. પાટણમાં છે. (પ્રશ. પૃ. ૩૯).