________________
સૂરિ 1
૧૦૩
સુવર્ણ ખર્ચ કરી પ્રાસાદ અગિયાર નિપજાવ્યા. સ. ૧૫૪૭માં ગૂ રહેશે ધાનધાર ખડે (પાલનપુર પાસેના દેશમાં) શ્રીયક્ષની ઉત્પત્તિ થઈ. સૂરિએ ભૂતિગામે, બલદુઠે (સિરાહી પરગણા ઝોરામગરામાં) પાંચ પ્રાસાદ પ્રતિષ્ઠયા. સં. ૧૫૩૭ (?) હાડાતી દેશે સુમાહલી ગામમાં આ સરિતા સ્વર્ગવાસ થયા.
એમણે અગિયારને આચાર્ય પદ આપેલાં તેનાં નામ—
૧ સુધાનંદન, ૨ રત્નમંડન, ૩ શુભરત્ન, ૪ સામય, ૫ જિનસેામ, ૬ જિનહંસ, ૭ સુમતિસુંદર, ૮ સુમતિસાધુ, હું ઈંદ્રનંદિ, ૧૦ રાજપ્રિય, ૧૧ સામદેવ
પ્રસ્તાવના
એમના પ્રતિષ્ઠા લેખા—સ. ૧૫૧૭-૧૯-૨૧-૨૨-૨૩-૨૪૨૫–૨૭–૨૯-૩૦-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૯ ના. ૧, સ. ૧૫૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૭-૨૯-૩૦-૩૪-૩૫-૩૬-૪૧-૪૨-૫૦ ના. ૨, સ. ૧૫૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩ -૨૪–૨૫–૨૭–૨૮-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૭૩ : -૪૦-૪૨ છુ. ૧, સ. ૧૫૧૮-૨૧-૨૨-૨૭-૨૮-૨૯ ૩૦-૩૧૪૨-૪૩ છુ. ૨, સં. ૧૫૧૮-૧૫૨૫ જિન વિ. ૨.
આ આચાર્યાંના તેમજ સામજયસૂરિના ઉપદેશથી સ. ૧૯૩૮માં અમદાવાદના શ્રીમાલ દેવાએ જ્ઞાનકાષ લખાવ્યા. તે પૈકી પત્રવણાસૂત્રની પ્રત (ગુ. પેાથી ૧૦) વિદ્યમાન છે.
શિષ્યાદિપરિચય
૧ સામદેવ—એમના શિષ્યા પૈકી—
રત્નહુ સગણ—એમના ઉપદેશથી સ, ૧૫૧૧માં માલવદેશના ખરસઉદ્દનગરના સા. સિંહે પ ંચમી તપના ઉદ્યાપન નિમિત્તે