________________
૧૦૦ જૈનતોત્રરોદ [૨૯ શ્રીલમીસાગરરાણુની અનુમતિ લઈ આબુના અચેલદુર્ગ શિખર પર મેટે
મુખ પ્રાસાદ કરાવી તેમાં ૧૨૦ મણ પિત્તલનું જિનબિંબ કરાવી પ્રતિષ્ઠિત કર્યું.
૩ નંદિરત્ન–એમને શિષ્ય રત્નમંદિરગણિએ સં. ૧૫૧૭ માં ભેજપ્રબંધ–અપર નામ પ્રબંધરાજ (બુહ ૬, નં. ૭૨૩ વે. નં. ૧૭૫૪ પ્ર. પં. ભગવાનદાસ અમદાવાદ સં. ૧૯૭૮ ગૂ. ભાષાં. પ્ર. જે. ધ. સભા, ભાવનગર) તથા ઉપદેશતરંગિણી (પ્ર. ય. ગ્રં; ગૂ. ભાષાં. પ્ર. ભી. મા.) વગેરે રચા. નેમનાથ નવરસ ફાગ, નારીનિવાસ ફાગ વગેરે ગૂર્જર ગિરાની કૃતિઓ પણ રચી છે.
ગુરુગુણષત્રિશિકા ( આ. જે. સ. ), શ્રીપાલચરિત્ર પ્રા. (પ્ર. દે. લો. હી. હ.), ષડદર્શનસમુચ્ચય, ગુણસ્થાનક્રમારોહ, (પ્ર. દે. લા. ગૂ. ભા. મહેસાણા) સંબંધસપ્તતિકા ( આત્મા. જે. સભા ), દિનશુદ્ધિદીપિકા, વિનોદકથાસંગ્રહ વગેરેના રચયિતા રત્નશેખરસૂરિ હેમતિલકસૂરિના શિષ્ય હોવાથી એમનાથી ભિન્ન સમજવા.
રત્નશેખરસૂરિ
સગદેવ
સામદેવ
મંદિરત્ન
સેમસાગર
ઉદયનંદી રત્નહંસ
રત્નમંદિર
સંધકળશ સુમતિસુંદર
૨૯ શ્રી લક્ષ્મીસાગરસૂરિ આ આચાર્ય ઉપરોક્ત તવ શ્રીરત્નશેખરસૂરિ (નં. ૨૮ )ના પટ્ટધર હતા. એમનું જીવનચરિત્ર ગુરૂગુણરત્નાકરકાવ્યમાં વિસ્તારથી આપેલ છે તેને ટુંક સાર–જન્મ સં. ૧૪૬૪ ભાદ્રવ વદિ ૨,