________________
સૂરિ ]
પ્રસ્તાવના
૨ સોમદેવ
આ મહાત્મા પ્રખર વાદી હતા. એમને વાચક પદ ગદાએ કરેલા મહત્સવ પૂર્વક અપાયું હતું. એમની નવીન કાવ્ય કળાથી મેવાડપતિ કુંભકર્ણ રાજા રંજિત થયા હતા. એમણે પૂરેલી સમસ્યાથી જીર્ણદુર્ગના રાજા મંડલિક (ત્રીજે ઈ. સ. ૧૪૫૧ થી ૧૪૭૩ ) ચમત્કાર પામ્યો હતો. અને એમના વચનોથી પાવાપુર, ચંપકનેર (ચાંપાનેર) ને રાજા જયસીંહ પ્રસન્ન થઈનો હતો. અને એમને સૂરિ પદ રાણપુરમાં ધરણ સંધપતિએ કરેલા ઉત્સવપૂર્વક રત્નશેખરસૂરિએ આપ્યું હતું. (સમસૌભાગ્ય, સ. ૧૦ લેક ૩૨ થી ૪૩, ગુરુગુણરત્નાકર કાવ્ય પૃ. ૧૯-૨૦ , એમણે સં. ૧૫૦૪ માં કથામહોદધિ નામને કથા ગ્રંથ ગદ્યપદ્યમાં રો. જેમાં હરિ કૃત કપૂરપ્રકરમાં સૂચિત પ૭ કથાઓ છે ( કાં. વડે; પી. ૩, ૩૧૬, વેબર નં. : ૦૧૫, વે. ન. ૧૭૦૫), અને જિનપ્રભસૂરિ કૃત સિદ્ધાંતસ્તવ પર વૃત્તિ રચી (લખ્યા સં. ૧૫૧૪ કી. ૭, નં. ૧૮૮). એમને સ્વર્ગવાસ વાગડ દેશના વઢિયાર નગરમાં થયો. (વીરવંશાવલી જે. સા. સંશોધક નં. ૧, પૃ. ૪૯-૫૦) એમના શિષ્ય સુમતિનું ર થયા. જેમને આબુવાસી શિાહ સંડાએ ઉપાધ્યાય પદ અને સુંડાકના કુંતા નામના સંઘવીએ આચાર્ય પદવી અપાવી હતી. માંડવગઢના સં. વેલાએ એમના ઉપદેશથી સુલતાનનું ફરમાન લઈ જિન યાત્રા માટે સંધ કાઢયો હતે તથા એમના ઉપદેશથી સં. સહસાએ ૩૧ લક્ષ ૧ લાખ)
૧૩૧ મેવાડના કુંભકર્ણ રાજાથી સત્કારિત એવા સંધપતિ જે ધરણાએ રાણકપુરમાં ચોમુખ ચૈત્ય બંધાવ્યું. તેના પ્રથમ બંધુ
નસિંહને સં. ચાલિગ નામનો પુત્ર થયો. તેને પુત્ર સં. સહસા થયો, કે જેને માલવાધીશ ગ્યાસુદીને ધર્મના ભાઈથી અધિક મિત્ર કર્યો હતો.