________________
સૂરિ ]
પ્રસ્તાવના.
ર૭ ભુવનસુંદરસૂરિ ઉપરોકત શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય હતા. એમનો પ્રતિષ્ઠા લેખ સં. ૧૪૮૩ ના. ૧. એમણે રચેલા ગ્રંથે આ સંગ્રહમાં આપેલાં સ્તોત્રો ઉપરાંત પરબ્રહ્મોત્થાપન સ્થળવાદ ગ્રંથ, મહાવિદ્યાવિડંબન વૃત્તિ, મહાવિદ્યાવિડંબન ટિપ્પન–વિવરણ, લઘુમહાવિદ્યાવિડંબન (વે. નં. ૧૦૫૬; પ્ર. ગા. ઓ. સીરીઝ), અને વ્યાખ્યાન-૧૨૭ દીપિકા વગેરે. (જુઓ રત્નશેખરત શ્રાદ્ધપ્રતિક્રમણવૃતિ–અર્થદીપિકાનું મંગલાચરણ) નિંબનામ રટના સંઘપતિએ કરાવેલા ઉત્સવપૂર્વક શ્રીસેમસુંદરસૂરિના હસ્તે એમને સૂરિપદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા.
૨૮ રત્નશેખરસૂરિ ઉપરોકત થી સેમસુંદરસૂરિના શિષ્ય હતા. જન્મ સં. ૧૪૫૭ (કવચિત ૧૪૫ર), વ્રત ૧૪૬૭, પંડિત પદ સં. ૧૪૮૩, દેવગિરિવાસી મહાદેવે દેલવાડા (મેવાડ)માં કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૪૯૩ માં વાચકપદ (ઉપાધ્યાયપદ) સં. ૧૫૦૨ સૂરિપદ સં. ૧૫૧૭ પષ વ ૬. સ્વર્ગવાસ સ્તંભતીર્થવાસી બાબીભ એમને બાલવયમાં બાલ સરસ્વતી બિરૂદ આપ્યું હતું. અને એમણે બાલ્યવયમાં પણ દક્ષિણ દિશાના (બેદરપુર આદિના) વાદિઓને જીત્યા હતા. (ગુરુગુણરત્નાકરકાવ્ય પૃ. ૧૭), એમણે ૧૧ વર્ષ યુગપ્રધાન પદવી ભેગવી લ, પી. પટ્ટાવલી પ્રમાણે એમણે લક્ષ્મીસાગરસૂરિ અને સેમદેવસૂરિને આચાર્ય પદવી આપી હતી.
એમના પ્રતિષ્ઠા લેખે સં ૧૫૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧૧૨-૧૩–૧૪-૧૫-૧૬ બુ. ૧, સં. ૧૫૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧ १२७ तेषां विनेयवृषभा भाग्यभुवी भुवनसुन्दराचार्याः।
व्याख्यानदीपिकाधैर्ग्रन्थैर्य निजयशोऽयथ्नन् । ૧૨૮ આ મહાનુભાવે ખાગતડીમાં જિનમંદિર કરાવ્યું હતું.