________________
श्रीजैनस्तोत्रसन्दोह
[ ૨૬ મુનિસુદર–
વિવેકસાગર—એમણે હરિશ་ગર્ભિત વીતરાગ સ્તવન રચ્યું. મેરૂરત્નગણિ—એમના શિષ્ય સયમમૂર્તિએ લખેલી એક પ્રત ઉપર નીચે મુજબ ઉલ્લેખ નજરે પડે છે—
'लिखीतं श्रीवटपद्रनगरे श्रीसोमसुन्दर सूरिशिष्य श्रीविशालराजसूरितच्छिष्य पं. मेरुरत्नगणि- तच्छिष्याणु संयममूर्तिगणिना ।
દ
કુશલચારિત્ર—એમના શિષ્ય રંગચારિત્રે સ. ૧૫૮૯માં લખેલી : ક્રિયાકલાપની પ્રતિ આ. તિ. વિ. જી. મ પુ. ચાણસ્મામાં છે. (પ્ર પૃ. ૯૧)
સુધાભૂષણ—એમના શિષ્ય જિનસૂરે સ. ૧૯૦૫ની આસપાસ ગૌતમપૃચ્છા બાલાવબેાધ, ઉવસગ્ગહરં સ્તાત્રના મહાત્મ્યને દર્શાવનાર પ્રિયકરનૃપકથા. ( પ્ર. શારદાવિજય જૈન ગ્રંથમાળા, તથા શ્વે. દે. લા. પુ. ¥. સુરત પ્રથાંક ૮૦) તથા રૂપસેન ચરિત્ર વગેરે રચ્યાં.
“સુધાભૂષણ”ના અન્ય શિષ્ય કમળભૂષણગણિ શિષ્ય મુખ્ય પ વિશાલસૌભાગ્યગણિએ સ. ૧૫૯૫માં લખેલી કલ્પસૂત્રની પ્રતિ સિનાર જૈન જ્ઞાનભંડારમાં છે.
સિદ્ધાંતસ્તવવૃત્તિ (પ્ર. કાવ્યમાળા. ગુ. ૭), વાગ્ભટાલ કારવૃત્તિ, અને સં. ૧૫૧૨માં રચાયેલી વીતરાગસ્તત્રપજિકા (પ્ર. ત્રે. દે. લા. પુ. ફં.) પર સ્પષ્ટ નામ નિર્દેશ નહિ હાવાથી હજુ અનિશ્ચિત રહે છે. ૭ ૫. શિવસમુદ્ર—એમના શિષ્ય પર્યાં. હેમમંગળણિએ સ. ૧૫૧૭માં લખેલી શ્રીનેમિનાથચરિત્રની પ્રતિ જૈનસ ધ જ્ઞાનભંડાર (પાટણ)માં છે. (જુએ. પ્રશ. પૃ. ૨૨)
એમના પ્રતિષ્ઠા લેખા સ. ૧૫૦૧ ના. ૧, સ. ૧૪૮૮– ૧૫૦૦-૧૫૦૧ ના. ૨, સ. ૧૪૯૭–૯૯-૧૫૦૦-૧૫૦૧ મુ. ૧, સ. ૧૪૮૯-૯૯-૧૫૦૧ મુ. ૨. આદ્દે વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા.