________________
૫
સૂરિ ]
પ્રસ્તાવના
~~~~~~~ ~~~~~~~~~ ૧૫૭૨), અનેક પ્રસ્તાવોમાં જિનસ્તોત્રરત્નમેષ (પ્રથમ પ્રસ્તાવ પ્ર. જૈનસ્તોત્ર સંગ્રહ. ય ગ્રં; વે. નં. ૧૮૦૦), જયાનંદ ચરિત્ર ( કાં. વડે; ગુ. ભા. જે. ધ. પ્ર.), મિત્ર ચતુષ્કકથા (જેનું સંશોધન શબ્દાનુશાસનમાં દક્ષ એવા લક્ષ્મીભદ્રમુનિએ કર્યું. મુ. આત્મા જે. સ.), સં. ૧૪૮૪માં સીમંધર સ્તુતિ વગેરે વિદ્વતંગને આનંતિ બનાવે છે.
શિષ્યાદિ પરિચય–
૧ શ્રીરત્નશેખરસૂરિ–જુઓ. નંબર ૨૮ મે. એમના શિષ્ય સંઘકળશે સં. ૧૫૦૫ અષ્ટભાષામાં સમ્યકત્વરાસ રચ્યો.
૨ સંધવિમળ–એમણે સં. ૧૫૧માં જેઠ સુદ ૪ ગુરૂવારે સુદર્શનશ્રેષ્ઠિને રાસ-પ્રબંધ ર.
૩ જયચંદ્રસૂરિ એમના શિષ્ય હેમહંસગણિએ સં. ૧૫૦૧માં પડાવશ્યક બાલાવબોધ ર.
૪. હસેન એમના શિષ્ય હર્ષભૂષણે સં. ૧૪૮૦માં શ્રાદ્ધવિધિવિનિશ્ચય (કાં. વ. ન, ૧૦૧૬) અંચલમત દલન પ્રકરણ (કી. ૨, નં. ૩૬૦), તથા સં. ૧૪૮૬માં પર્યુષણ વિચાર ર.
૫ શુભશીલગણિ–એમણે સં. ૧૪૯૨માં વિક્રમચરિત્ર (પ્ર. છે. ગ્રં. અમદાવાદ), સં ૧૫૦૪માં પ્રભાવક કથા (ડે. ભાવ.), સં. ૧૫૦૯માં કથાકેષ અપરના ભરતેશ્વરબાહુબલિવૃત્તિ (પી. ૪, ૧૧૦; મિત્ર ૮, ૧૬૩; પ્ર. ગૂ. ભા. મગનલાલ હઠીસિંગ. સં૧૯૦૯), સં. ૧૫૧૮માં શત્રુ કલ્પવૃત્તિ અને અભિધાનચિંતામણિને અનુસરી ઉણાદિ નામમાળા (સાગરને ભંડાર, પાટણ.) વગેરે ગ્રંથ રચ્યા. સં. ૧૫૪૦માં શાલિવાહનચરિત, પૂજાપંચાશિકા પુણ્યધન કથાનક.
૬ વિશાલરાજ—આ મુનિવર્ય અત્યંત પ્રભાવશાળી હતા. એમનો પરિવાર વિશાળ હશે પરંતુ તેમાંથી ઉપલબ્ધ થતાં નામે નિચે મુજબ છે –