________________
હર બ્રીગેનરોગી [૨૫ શ્રી સેમસુંદરછબ્દ અષ્ટાદશસ્તવી ઉપર સં. ૧૪૯૭ માં અવચૂરિ બનાવી (વે. નં. ૧૭૯૫) અમરવિ. જ્ઞા. સં. ડભોઈ, શ્રેય શ્રીમન ચતુર્વેિતિજિનસ્તવન રચ્યું, અને બીજા શિષ્ય સિદ્ધાંતસમુદ્રના શિષ્ય કમળરત્નગણિએ સં. ૧૫૦૧ માં લખેલી ત્રિભુવનદીપકપ્રબંધની પ્રત હ. વિ. શા. સં. વડોદરામાં છે. (પ્રશ. પૃ. ૩૪) એમના ચારિત્રહંસના શિષ્ય સમચારિત્રગણિએ સં. ૧૫૪૧ માં ગુરુગુણરત્નાકરકાવ્ય રચ્યું. (પ્ર. ય. ચં. ૨૪)
૧૦ સુધાનંદનસૂરિ–મંડપદુર્ગના વાસી શ્રી પ્રાગવાટાતિય સં. સૂર અને વીરાએ કાઢેલા સંધ સાથે, એમણે સિદ્ધાચલની યાત્રા કરી હતી અને ઉંબરહટ્ટ (ઉમરેઠ) ગામમાં શુભવાચકને ચૂરિપદે પ્રતિષ્ઠિત કર્યા હતા. એમના શિષ્ય સં. ૧૫૨૯માં જ૯૫મંજરી (ભા. ૬ . ૧૩ ૬૮) તથા ઈડર ચૈત્યપરિપાટી રચી (જુઓ જન યુગ સં. ૧૯૮૫ માહથી ચૈત્રને અંક પૃ. ૩૪૧)
૧૧ જિનમંડનગણિ–એમને સોમસુંદરસૂરિએ વાચક પદ આપ્યું હતું. એમણે રચેલા ગ્રંથ–સં. ૧૮૯૨ માં કુમારપાળ પ્રબંધ, (વે. નં. ૧૭૦૮-૯; પી. ૧, ૨૨; કી. ૧૭૭, પ્ર. આ. સભા નં. ૩૪ સં. ૧૯૭૧ ) સં. ૧૪૯૮ માં શ્રાદ્ધગુણસંગ્રહવિવરણ (મિત્ર ૮, ૨૩૩; પ્ર આ. સભા) અને ધર્મ પરીક્ષા (પ્ર આ. સભા, નં. ૬૭; ગૂ. ભા. આ. સ.) જયશ્રીનેતા ચતુર્વિશતિજીનસ્તવન,
૧૨ રત્નહંસગણિ—એમના હસ્તાક્ષરની ચતુર્વિશતિજનસ્તુતિश्री हेमसुकवेस्तस्य हेमसूरेरिवाभवत् । वाग्लालित्ये तथा देवे गुरौ भक्तिश्च भूयसी यदीया कविता कान्ता न केषां कौतुकावहा । विना पिहिरजो यस्माद् यशः सुतमस्त या ॥