________________
૯૩
સૂરિ ]
ની પ્રત મુનિશ્રી અમરવિજયજી મહારાજના જ્ઞાન ભંડાર (ડભાઈ )માં છે અને સ. ૧૫૦૯માં પાટણમાં એમના વાંચવા માટે લખાયેલ શાંતિનાથચરિત્રની પ્રત આ. વિ. દા. શા. સં. છાણીમાં છે. એમના શિષ્ય માણિકયમંદિરે સ. ૧૬૬૧ માં લખેલી સતિશતસ્થાનકની પ્રત પાટણમાં છે. ( પ્ર. પૃ. ૧૬૫)
પ્રસ્તાવના
૧૩ સાધુરાજગિણ—એમના એક શિષ્યે ભરટકદાત્રિંશિકા રચી ( મુદ્રિત ) અને ખીજા શિષ્ય વીરદેવ મુનિએ સર્વાં પદમાં મહાવીર શબ્દવાળું યમકમય સમવસરણુસ્થ મહાવીર સ્તવન રચ્યું. એમના શિષ્ય આનદરતે સ ૧૪૧૦ માં લખેલી સાવસૂરિક પિંડવિશુદ્ધિની પ્રત કાં. વડા. માં છે. પ્ર. પૃ. ૨. નં. ૭,
૧૪ વિવેકસમુદ્ર—એમમા શિષ્ય અમરચંદ્રે સ. ૧૫૧૮ વષૅ ફા. શુ॰ ૧૧ દિને બુધવારે કરા મહાગ્રામે લખેલી ઉપદેશમાળા પ્રકરણાવસૂરિની પ્રત દર્દષ્ટગોચર થાય છે.
એ ઉપરાંત એમના વિશાળ સમુદાયમાં શુભરત્ન, સામય વગેરે આચાર્યો, સત્યશેખર, પુણ્યરાજ, વિવેકસાગર પડિત, રાજવન, અને ચારિત્રરાજ કે જેણે દક્ષિણના વાદિને જીત્યા હતા, શ્રુતશેખર, વીરશેખર, સામોખર, જ્ઞાનકીર્તિ, શિવમૂર્તિ, હષકીર્તિ, વિજયરોખર, લક્ષ્મીભદ્ર, સિંહદેવ, રત્નપ્રભ, શીલભદ્ર, શાંતિચંદ્ર કે જેણે શાંતિનાથનું સ્મરણ કરી વીર પ્રભુએ કરેલા તપ જેવું ઉગ્ર તપ કર્યું હતું. તપસ્વી વિજયસેન, હુ સેન, હષઁતિસંહ આદિ વાચક–ઉપાધ્યાયે પડિતા હતા.
૨૬ મુનિસુ ંદરસર
આ આચાર્ય અત્યંત પ્રતિભાસંપન્ન અને શ્રીસામસુંદરસૂરિના મુખ્ય પટ્ટધર હતા. એમને જન્મ સ. ૧૪૭૬, વ્રત સં ૧૪૪૩, વાચકપદ સં. ૧૪૬૬, વૃદ્ઘનગર (વડનગર)ના શ્રેષ્ઠિ દેવરાજે કરેલા ઉત્સવપૂર્વક સૂરિપદ