SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રીજૈન સ્તોત્રો [ ૨૫ શ્રી સેમસુંદર ૨ ભાવસુંદર–એમણે ઉજ્જૈનમાં પાનવિહારમંડન મહાવીર સ્તવન રચ્યું. - ૩ ભુવનસુંદરસૂરિ—એમના માટે હવે પછી નં. ર૭મા લખવામાં આવશે. - ૪ જયચંદ્રસૂરિ–એમણે પિતાની વિદ્વતાથી કૃષ્ણસરસ્વતીકૃષ્ણવાઝેવતા એવું બિરૂદ ધારણ કર્યું હતું. (જુઓ ગુરુગુણરત્નાકર આદિ), એમણે કાવ્યપ્રકાશ, સન્મતિતિક જેવા મહાન અર્થવાળા ગ્રંથ શિષ્યોને ભણાવ્યા હતા. અને પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ, સમ્યક્ત્વકૌમુદી, પ્રતિક્રમણવિધિ સં. ૧૫૦૬માં (મુળ પ. ૪, ૧૦૦) આદિ પ્રકરણો રચ્યાં હતાં. (ઉ. ધર્મસાગરજીની પટ્ટાવલીમાં આવેલ જયસુંદર નામ ખરું નથી લાગતું). એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૫૦૩-૧૫૦૫-૧૫૦૪ બુ. ૧, સં. ૧૪૯૬-૧૫૨-૩-૪-૫-૬ બુ. ૨, સં. ૧૫૩-૪-ના. ૧, ૨. એમના ઉપદેશથી અણહિલપુરના શ્રીમાલી પર્વતે એક લક્ષ પ્રમાણગ્રંથો લખાવ્યા. તેમાંની મલયગિરિ કૃત પિંડનિર્યુક્તિ વૃત્તિની પ્રત મળે છે. (વિરમગામ. ભ) એમના શિષ્ય છનહર્ષ સં. ૧૪૯૭માં ચિતડમાં વસ્તુપાલ ચરિત્ર (ગૂ. ભા. જે. ધ. પ્ર. ભાં. . નં. ૧૭૧૦, ૧૮૭૧) પ્રાકૃતમાં રયણસેહરી કહા ચિતોડમાં (પી. ૪, ૧૧૧; મુ. આત્મા, જે. સભા) સં. પ્રા. માં વિંશતિસ્થાનપ્રકરણ (વિચારામૃત સંગ્રહ) વિરમગામમાં સં. ૧૫૦૨માં (પી. ૧, ૧૧૨; પ્ર. દે. લા. નં. ૬૦), પ્રતિક્રમણ વિધિ સં. ૧૫રપમાં, પ્રાયઃ આરામશોભાચરિત્ર ૪૫૧ લેકમાં (ખેડા ભે), અનરાઘવવૃત્તિ અષ્ટભાષામય સીમંધરજિનસ્તવન (પ્ર. જૈનતિ . વર્ષ ૧ અંક ૨) આદિ ગ્રંથ રચ્યા હતા. એમના દરેક ગ્રંથો હષક એટલે હર્ષ શબ્દથી અંકિત છે.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy