________________
સૂરિ 1
પ્રસ્તાવના
યાત્રા કરી તેમનાથના ત્રણ કલ્યાણકના ચૈત્ય—એટલે વસ્તુપાળના પ્રાસાદના ઉદ્ધાર પેાતાના કાકા માલદેવની સમ્મતિથી કર્યાં.
પાટણ જૈન સંધના જ્ઞાન ભંડારમાં રહેલી સ. ૧૪૯૨ માં શ્રી સામસુંદરસૂરિના ઉપદેશથી લખાયેલી એક કાલિકાચાર્યકથાની ૨૨ પ્રતિપાંતગત પ્રશસ્તિ ઉપરથી એમને વંશવૃક્ષ નીચે મુજબ ફલિત
થાય છે.
સાધુ વીરા ( સરસ્વતીપત્તન-સિદ્ધપુરના રહેવાસી. ) ક`ણિપત્ની.
62
T
1
શાહુ સજ્જન. શા. સુભટ શા. શાલિગ સૌંગ્રામસિંહ સરવષ્ણુ.
ભાયંદેશ
એમના શિષ્ય પરિવાર વિશાળ હતા. તથાપિ ગ્ર ંથકાર અને વિદ્વાન મહાત્માઓની જેટલી હકીકત પ્રાપ્ત થઇ છે તે ઉપયાગી હાવાથી અત્રે રજુ કરવામાં આવી છે—
૧ મુનિસુદરસૂરિ—જીએ. નં. ૨૬
૧૨૨ પ્રશ. ભા, ૨ પૃ. ૬ ઉપરની નોંધમાં માત્ર કાલિકાચાર્યની કથાનું જ નામ જણાવેલ છે. પર ંતુ કલ્પસૂત્રની ( કાલિકાચાર્યકથા યુક્ત ) ની પાંચ પ્રતા લખાવેલી તે પૈકીની આ એક હાવી જોઈ એ. જુઓ તદંતર્ગત ઉલ્લેખ—ઝીલેવનુંયુોત્તમસૂરિશિષ્ય શ્રીસોમમુન્દ્ર तपासुगुरूपदेशात् । श्रेयस्कृते विशदकल्पप्रतीश्च पञ्च ॥ १२ ॥
साप्रतिलिखद्विगजरत्नशरथात्म
* નાગપુર ( નાગાર ) માં એશવાળવશી હીરા શાહ રહેતા. તેમને મિણિ નામની પત્નીથી પૂર્ણસિંહ અને કેશવ નામે એ પુત્ર અને દેઉ નામે એક પુત્રી થઈ.