SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શીર્વનરોત્રનો [૨૫ શ્રી સેમસુંદરએમણે રચેલા ગ્રંથ ચઉશરણપયન્ના ઉપર સંસ્કૃતમાં અવચૂરિ (વેબર ને ૧૮૬૨), ભાષ્યત્ર ચૂર્ણિ, કલ્યાણકસ્તવ, રત્નકેષ, અષ્ટાદશસ્તવી (યુષ્મદ્દશબ્દ નવસ્તવી અને અમ્મદશબ્દ નવસ્તવી) ઉપદેશમાળા બાલાવબોધ, સં. ૧૪૮૫ મેગશાસ્ત્ર બાલાવબોધ પડાવશ્યક બાલાવબોધ, આરાધનાપતાકા બાલાવબોધ નવતત્વ બાલાવબોધ ( સ. ૧૪૯૬ ), પાર્શ્વજિનસ્તવન, પંચકલ્યાણકસ્તોત્ર, ચતુર્વિશતિજિનસ્તવન, નેમિનિસ્તવન, શાંતિજિનસ્તોત્ર, કલ્યાણકસ્તોત્ર, યુગાદિજિનસ્તવન, જિનપંચક સ્તવન (છ ભાષા), ચતુર્વેિશતિજિનસ્તવન સંવિગ્ન સાધુ મર્યાદા કુલક એમની ઉગ્રવિહારતાની આછી ઝાંખી કરાવે છે. માંડવગઢના સંગ્રામસનીએ આચાર્યશ્રીને ચોમાસું રાખી ભગવતીસૂત્ર વંચાવ્યું હતું, અને પ્રત્યેક નામ! શબ્દ સોનામહોરે. ચઢાવી હતી એકંદર સંગ્રામે ૩૬ ૦૦૦ સોનામહોર, તેની માતાએ ૧૮૦૦૦ અને તેની સ્ત્રીએ ૯૦૦૦ એમ કુલ ૬૩૦૦૦ સેનામહોર ચઢાવી હતી. તેની અંદર ૧ લાખ અને ૪૫૦૦૦ સેનામહોરો બીજી ઉમેરી તે બધું દ્રવ્ય સં. ૧૪૭૧ની સાલમાં કલ્પસૂત્ર અને કાલિકાચાર્યની કથાની પ્રતિઓ સચિત્ર સુવર્ણ અને રૂપેરી અક્ષરે લખાવામાં વાપર્યું હતું. આ બધી પ્રતિઓ સાધુઓને વાંચવા માટે આપી હતી. વળી તેજ સંગ્રામે સુપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. કવિ બહષભદાસ કહે છે કે – માંડવગઢને રાજિઓ, નામે દેવ સુપાસ. કષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. એ ઉપરાંત બક્ષ્મીજીમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપિત કરાવી હતી. તેમજ ગુરૂના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી ગિરનારની
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy