________________
સર ]
પ્રસ્તાવના
૮૫
પાટણ ગયા, ત્યાં લાખારાણાના માનીતા મંત્રી રામદેવ અને મુડે પ્રવેશ મહેાત્સવ કર્યાં, સ. ૧૪૫૭માં પાટણમાં નરસીહ શેઠે કરેલા અદ્દભુત મહેાત્સવપૂર્વક ધ્રુવસુંદરસૂરિએ આચાર્ય પદ આપ્યું.
ઈડરના ગાવિંદ સાધુએ (જેણે તાર’ગાળ ઉપર રહેલા કુમારપાલે કરાવેલા વિહારના ઉદ્ધાર કરાવ્યેા) સધપતિ થઈ એમની સાથે શત્રુંજય, ગિરિનાર, સેાપારક વગેરે તીર્થાની યાત્રા કરી તારણગિરિ ( તારંગા ) ના દર્શીન કર્યાં. પછી તેમાં અજિતપ્રભુનું નવીન માટું ^િબ બનાવરાવી એમના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું. રાણપુરના ધરણ નામના સંધપતિના આગ્રહે રાણપુર જઈ તે સંધપતિએ કરાવેલા ત્રિભુવનદીપકઢિારની સં. ૧૪૯૬માં પ્રતિષ્ઠા કરાવી. ગિરનાર પર લક્ષામા નામના સંધપ તિએ કરાવેલા ચતુર્મુ ખ જિનાલયમાં, મુજિંગનગરના મૂ’જ શ્રેષ્ઠિએ ભરાવેલાં પિત્તળમય અસંખ્યચાવીસી બિંખે વગેરેની પ્રતિષ્ઠા કરાવી.
વિશેષ હકીકત માટે જીએ મુનિસુદરસૂરિ કૃત ગુર્વાવલી. સ. ૧૪૫૫, ચારિત્રરત્નગણિ કૃત ચિત્રકૂટ મહાવીરપ્રાસાદ પ્રશસ્તિ સ. ૧૪૯૫, પ્રતિષ્ઠાસેામ કૃત સામસૌભાગ્યકાવ્ય સં. ૧૫૨૪, સામચારિત્રગણિકૃત ગુરૂગુણરત્નાકર સ. ૧૫૪૧, જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ રા. મા. દ. દેશાઇકૃત, વગેરે દેવકુલપાટક ( પ્ર. શા વિ. શ્ર. )
એમના પ્રતિષ્ઠાલેખા પુષ્કળ મળે છે. સ’. ૧૪૭૫-૮૫-૯૬-૯૯ ના. ૧, સે. ૧૪૮૨-૮૪-૮૫-૮૭-૮૮-૮૯-૯૧-૯૨-૯૪ ના. ૨, સં. ૧૪૪૯-૭૨-૭૪ ૭૮-૭૯-૮૧-૮૨-૮૩-૮૪-૮૫-૮૬-૮૭-૮૮ ૮૯-૯૦-૯૧-૯૩-૯૪-૯૫-૯૬-૯૮-૩. ૧, સં. ૧૪૭૧-૭૪-૭૯ ૮૦-૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧-૯૩ યુ. ર, સં. ૧૪૮૫૧૪૯૬ ( રાણપુર) જિ. ૨; વિશેષ માટે જી મારા સામસુંદરસૂરિ નામના લેખ.