________________
૮૪
શ્રીનગરો [૨૫ શ્રી સમસુંદર૩ ગુણરત્ન
એમણે સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વાચ (ભક્તિ વિ. ભાવ.), સં. ૧૪૫૯ સપ્તતિકાપર દેવેંદ્રસૂરિની ટીકા પર આધાર રાખી અવચૂર્ણિ (ડો. ભાવ.), તેજ વર્ષમાં દેવેંદ્રસૂરિકૃત કર્મગ્રંથ પર અવસૂરિઓ, ૪ પન્ના (પ્રકીર્ણક) પર અવસૂરિઓ, સામતિલકસૂરિના ક્ષેત્રસમાસ પર અવચૂરિ (પી. ૬, ૪ર), નવતત્ત્વ પર અવચૂરિ (વે.નં. ૧૬રર) વાડતિકા પ્રકરણ--અંચલમત નિરાકરણ (બુહ, ૮, નં. ૩૮૪),
ઘનિર્યુક્તિનો ઉદ્ધાર, સં. ૧૪૬૬ માં પોતાના ગુરૂ દેવસુંદરસૂરિના નિદેશથી ક્રિયારત્નસમુચ્ચય (પી. ૬, ૧૭ ને ૧૯ પ્ર. યશે. પ્ર. નં. ૧૦), હરિભદ્રસૂરિકૃત પડદનસમુચ્ચય પર તર્ક રહસ્યદીપિકા નામે ટીકા રચી (પ્ર. ડં. સ્વાલિ સંધિત બિ. ઈ. માં, તથા જે. આ. સભા: વે. નં. ૧૬૬૭-૬૯). પ્રતિ. લે. ૧૪૬૯ બુ. ૧, ભુવન- ૨૧ મુંદરાદિના વિદ્યાગુરૂ હતા.
જ સાધુરત્ન- એમણે સં. ૧૪૫૬માં સેમપ્રભસૂરિકૃત યતિજીતકલ્પ પર વૃત્તિ અને તેજ સમયની આસપાસ નવતત્વ પર અવચૂરિ (વે. નં. ૧૬૨૨)ની રચના કરી તથા અસમ્મદ આદિ સ્તોત્રોના કર્તા. ૫ સોમસુંદર–એમના માટે હવે પછી નં. ૨૫મા લખવામાં આવશે.
૨૫ સેમસુંદરસૂરિ ઉપરોકત દેવસુંદરસૂરિના પટ્ટધર શિષ્ય હતા. જન્મ સં. ૧૪૩૦ અલ્હાદનપુર (પાલણપુર) માં સજજન શ્રેષ્ઠિ પિતા. માહદેવી માતા જન્મ નામ સોમ. સં. ૧૪૩૭માં માત્ર સાતવર્ષની વયે જયાનંદસૂરિ પાસે દીક્ષા. નામ સેમસુંદર સં. ૧૪૫૦ માં વાચક પદ મેળવી દેવકુળ १२१ षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चय-विचारनिचयसृजः । श्रीभुवनसुन्दरादिषु भेजुर्विद्या गुरुत्वं ये ॥ १४ ॥
–અર્થદીપિકા-રત્નશેખર