________________
૮૩
સૂરિ]
પ્રસ્તાવના. કૃતિ–સાધારણ જિનસ્તવન (પ્ર. જૈ. સ્ટે. સં. ભા. ૧), ઉત્તમઋષિ સંસ્મરણ ચતુષ્પદી, પાર્શ્વજિનસ્તવન (ભા. ૨, પૃ. ૯૫), વગેરે.
એમણે અનેક પુસ્તકે તાડપત્ર પર હતાં તેને કાગળ ઉપર લખાવી તેનો પુનરૂદ્ધાર કર્યો હતો. એમની આજ્ઞાથી સં. ૧૪૪૪માં એક શ્રાવિકાએ તિકરંડકવૃત્તિ, તીર્થકલ્પ, ચૈત્યવંદનચૂણિ આદિ તાડપત્ર પર લખાવ્યાની નેધ છે. (જુઓ ક. છાણી ભં. માની એક વૃત્તિની પ્રતની પ્રશસ્તિ).
એમના શિષ્ય
૧ જ્ઞાનસાગર–જન્મસં. ૧૪૦૫, દીક્ષા, સં. ૧૪૧૭, સૂરિપદ સં. ૧૪૪૧, સ્વર્ગ. સં. ૧૪૬૦ એમના રચેલા ગ્રંથે. સં ૧૪૪માં આવશ્યકસૂત્રપર અવચૂર્ણિ, સં. ૧૪૪૧માં ઉત્તરાધ્યયનસૂત્ર પર અવચૂણિ (પી. ૨, નં ૨૮૪), ઓપનિર્યુક્તિ પર અવચૂણિ (બુ. , નં. ૧૮), મુનિસુવ્રતસ્તવન, ઘનૌધ નવખંડ પાર્શ્વનાથસ્તવન. (પ્ર. જે. સ્ત. સં. ભા. ૧) શાશ્વતચૈત્યસ્તવન વગેરે.
૨ ફળમંડન–જન્મ સં. ૧૪૯, વ્રત ૧૪૧૭, સૂરિપદ ૧૪૪ર. સ્વર્ગ ૧૪૫૫ના ચૈત્રમાં. એમણે રચેલા ગ્રંથ-સં. ૧૪૪૩ (રામાબ્ધિ શક) માં વિચારામૃત સંગ્રહ ( કાં. વ.), પ્રવચન પાક્ષિકાદિરૂપ અધિકારવાળા આલાપક નામે સિદ્ધાંતાલાપોદ્ધાર, ૧૨૦ પ્રજ્ઞાપનાવચૂર્ણિ, પ્રતિક્રમણસ્ત્રાવચૂરિ, કલ્પસૂત્રાવચૂરિ (ડે. ભાવ.), પ્રા. કાયસ્થિતિસ્તંત્ર પર અવચૂરિ (વે. નં ૧૮ ૦૨, પ્ર. આ. સભા. સં. ૧૯૬૮) વિશ્વશ્રીદ્ધ અષ્ટાદશારચક્રબંધસ્તવ (જૈન. સ્તો. સમુ.પૃ. ૮૭) ગરી ગુણ હારબંધસ્તવ (પ્ર. પયરણ સંદેહ. કે. ઋ. પેઢી, રતલામ.), અને કાકબંધ ચોપઈ વગેરે.
१२० श्रुतगतविविधालापक समुद्धताः समभवंश्च सूरिन्द्रा : कुलमण्डना द्वितीया
અર્થદીપિકા-રત્નશેખર,