SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરૈનસ્તોત્રનીદ [૨૪ શ્રીદવસુંદપ શિવસુંદર–આ મહર્ષિ સમર્થ વિદ્વાન હતા તે ઉપરાંત સુવર્ણસિદ્ધિ વગેરે લબ્ધિના પણ પાત્ર હતા–જુઓ નીચે ઉલ્લેખ શિષ્ય તેહ પંડિત મુખ્ય, શ્રીશિવસુંદર ગ્રંથઈ દક્ષ હેમસિદ્ધિ વિદ્યાનું ધણી, બીજી લબધિ સુણીજી ઘણી. શ્રીગિરનારિ પાજ બંધાઈ, તુ જુતે ગુરૂ સદ્દઉં પસાઈ. શિવસુંદરી પાજનું નામ, આજ લગિ દીસઈ અભિરામ. –સં. ૧૬૬૨ કનકસુંદરકૃત કપૂરમંજરી રાસ પ્રશસ્તિ. ૬ હેમસુંદર–એમનું નામ ગિરનાર પ્રશસ્તિમાં જોવામાં આવે છે. વૃક્ષ- ' રત્નસિંહસૂરિ. _| | ઉદયધર્મ ચારિત્રસુંદર દયાસિંહ માણિકયસુંદર ઉદયવલ્લભ શિવસુંદર હેમસુંદર જ્ઞાનસાગરસૂરિ ઉધમ. મંગળધર્મ ૨૪ શ્રીદેવસુંદરસૂરિ. તપાગચ્છના ૪૯ મા પટ્ટધર હતા. જન્મ સં. ૧૩૯૬, વ્રત સં. ૧૪૦૪ મહેશ્વરગ્રામમાં, સૂરિપદ સં. ૧૪૨૦ અણહિલપુરપત્તનમાં. એમના આદેશથી સં. ૧૪૬૬ માં ગુણરત્નસૂરિએ ક્રિયાત્મસમુચ્ચય ર (પી. ૬, ૧૭ ને ૧૯; પ્ર. યશ વિ. ચં. નં. ૧૦) અને તેજ વર્ષમાં મુનિસુંદરસૂરિએ ત્રિદશતરંગિણી નામે વિજ્ઞપ્તિગ્રંથ એમની સેવામાં મોકલ્યો હતો. એમના પ્રતિષ્ઠાલેખ-સં. ૧૪૫૮ ના. ૨, સં. ૧૪૬૬ બુ. ૧,
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy