SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ] પ્રસ્તાવના દશસર્ગમય કુમારપાલ ચરિત મહાકાવ્ય (પ્ર. ઓ. સભા નં. ૫૭), મહીપાલચરિત્ર, આચારપદેશ, ધર્મચૂલા સાધ્વી સ્વાધ્યાય. (પ્ર. જે. ઐ. ગૂ. કા. સંચય. પૃ. ૨૧૫ નં. ૨૫) આદિજિનસ્તવ ( સાવચૂરિક) આદિ રચ્યા. ૨ દયાસિંહ–એમણે સં. ૧૪૯૭માં સંગ્રહણીસૂત્ર પર અને સં. ૧૫૨૯ માં ક્ષેત્રસમાસ પર બાલાવબોધ ર. ૩ માણિકયસુંદરગણિ–સં. ૧૫૦૧ માં માલધારી હેમચંદ્રસકૃિત ભવભાવના સૂત્ર પર દેવકુલપાટકમાં બાલાવબોધ ર. એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૫૧૯ ના. ૧, સં. ૧૫ર૧ ના ૨, સં. ૧૫૧૪-૧૦-૨૧ બુ. ૧, સં. ૧૫૧૯-૨૧ બુ. ૨. ૪ ઉદયવલભ-એમના શિષ્ય જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૫૧૭માં વિમળનાથચરિત્ર રચ્યું. (કા. વડ; ગૂ. ભા. પ્ર. આ. સભા.) એમના પ્રતિષ્ઠાલેખ-સં. ૧૫રપ-૨૮ના. ૨, સં. ૧૫૩૨૩૬-૪૯-૫૧ના. ૧, સં. ૧૫૦–૨૩-૨૪-૨૭–૨૮-૩૧ બુ. ૧, સં. ૧૫ર૪-૨૭–૨૮–૨૯-૩૦-૩૧ બુ. ૨; સં. ૧૫૦૦ જિન. ૨. તેઓએ અનેક ઉપાયો બતાવ્યા પરંતુ એક ઉપાયથી આ ઉપદ્રવ શઓ નહિ, છેવટે આ આચાર્યો શાંત કર્યો તેથી બાદશાહ તેઓને ભક્ત બન્યા હતા. (અહમ્મદનું રાજ્ય સં. ૧૪૫૪-૧૪૮૫, વર્ષ ૩૨, અહમ્મદાવાદની સ્થાપના સં૧૪૬૮ વૈશાખ વદિ ૭ રવિ પુષ્ય). - એકેનપંચાશત્ પ્રકરણસંગ્રહ (પ્ર. . . રતલામ ) માં મુદ્રિત પ્રકરણોના રચયિતા ધર્મસૂરિના શિષ્ય હોવાને લીધે એમનાથી ભિન્ન સમજવા. શ્રી નયસુંદર કવિ નલદમયંતી ચરિત્રમાં જણાવે છે કે – હેમશકુળ રત્નાકરસૂરિ, પ્રજ્ઞાઈ જિર્યું સુરસૂરિ. ૨. મુનિશેખર દેવ દેવ મુણિંદ, અભયસિંહ તપસી સુરિંદ. તેહના તપનું ન લહું પાર, શ્રી જયંતિલકસૂરિ ગુણધાર. ૩. . રત્નસિંહ શ્રી સદ્દગુરૂ તણું, અહમ્મદશાહ ગુણ બર્લિ ઘણું. - પાતશાહ પ્રતિબોધક સરિ, પ્રભાવ વંદુ મદ ચૂરિ. ૪.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy